28થી વધુ લોકોના ભોગ લેનારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વૈશ્વિક નેતાઓ પણ ખળભળી ઉઠ્યાં છે. રશિયન પ્રેસિડન્ટ પુતિન એવું કહ્યું કે ક્રૂર ગુનાઓને…
View More આતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યોterrorists
આતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારી
હિંદુ પુરુષોને જ નિશાન બનાવ્યા, પોલીસ યુનિફોર્મના કારણે આતંકીઓને ઓળખી શકાયા નહીં જમ્મુ અને કાશ્મીરની સુંદર ખીણોમાં આવેલા પહેલગામનો આ નજારો કોઈને પણ અંદરથી…
View More આતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારીબારામુલાથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકવાદીઓ ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ઉત્તર કાશ્મીરના ઉરીમાં સેનાના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સેના સાથે અથડામણમાં બે આતંકીઓને ઠાર…
View More બારામુલાથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકવાદીઓ ઠાર મરાયાજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદ
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. પહેલો મુકાબલો કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં થયો હતો. અહીં સુરક્ષા દળોને મોટી…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર, અખનૂરમાં એક જવાન શહીદજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સુફાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ જવાન શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયાપાકિસ્તાનમાં આતંકીઓએ પેસેન્જર ટ્રેનને કરી હાઈજેક, 120 લોકોને બંધક બનાવ્યા, 6 સૈનિકોના મોત
બલૂચ આર્મીએ પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરી છે. હાઇજેકને કારણે લગભગ 400 લોકો આતંકવાદીઓની કેદમાં ફસાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનમાં 140…
View More પાકિસ્તાનમાં આતંકીઓએ પેસેન્જર ટ્રેનને કરી હાઈજેક, 120 લોકોને બંધક બનાવ્યા, 6 સૈનિકોના મોતગુજરાત ATSનું હરિયાણામાં ઓપરેશન, બે આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસ અને હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સએ મળીને સયુક્ત ઓપરેશન પાર પાડી હરિયાણાના ફરીદાબાદમાંથી બે આતંકવાદીઓને ઝડપી પડ્યા હતા. જેની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને…
View More ગુજરાત ATSનું હરિયાણામાં ઓપરેશન, બે આતંકી ઝડપાયાજમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે…
View More જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠારપાક.ના 16 વિજ્ઞાનિકોનું આતંકીઓ દ્વારા અપહરણ કરી લેવાતાં ખળભળાટ
પરમાણુ બોંબ વિનાશકારી છે એમાં પણ જો કોઇ આતંકવાદીના હાથમાં આવી ગયા તો દુનિયાનું આવી જ બને. પાકિસ્તાનમાં શ્વાસ અધ્ધર કરી નાખનારી ઘટના બની…
View More પાક.ના 16 વિજ્ઞાનિકોનું આતંકીઓ દ્વારા અપહરણ કરી લેવાતાં ખળભળાટકાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારી
આતંકવાદીઓએ ફરી એકવાર ઘાટીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે કાશ્મીરના ત્રાલમાં રજા પર ગયેલા એક જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તે ગંભીર રીતે…
View More કાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારી