જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. દરમિયાન, બુધવારે, અહીંના સાંબા જિલ્લાના કેટલાક ગ્રામજનોએ બે શંકાસ્પદ આતંકવાદીઓની…
View More કાશ્મીરમાં સેનાના ગણવેશમાં બે આતંકી દેખાતા એલર્ટterrorists
અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોત
પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. લશ્કરી મીડિયા વિંગે બુધવારે…
View More અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોતશોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્ત
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં એક ઓપરેશન દરમિયાન બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં…
View More શોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્તહાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરી
ઇઝરાયેલ ખાતેના ભારતીય રાજદૂત જે. પી. સિંહે કહ્યું, અમેરિકા ભારતને તહવ્વુર રાણાને સોંપી શકતું હોય તો પાક. કેમ નહીં ? ઈઝરાયલમાં ભારતના રાજદૂત કહે છે…
View More હાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરીજમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે…
View More જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠારયુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ હવે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર હાથ ધર્યું છે. સેનાએ આતંકવાદી…
View More યુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠારમોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટ
19 એપ્રિલે વડાપ્રધાન કટરા-શ્રીનગરની મુલાકાત લેનારા હતા પણ ખરાબ હવામાનથી યાત્રા મુલતવી રહેતા આતંકવાદીઓએ હુમલાનો સમય અને સ્થળ બદલ્યા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ,…
View More મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટજમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ
પહેલગામ હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે.…
View More જમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકાર
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયું છે. આ દરમિયાન, દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને…
View More ‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકાર‘અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ચોંકાવનારી કબૂલાત આપી છે. બ્રિટનના સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન, ખ્વાજા આસિફે સ્વીકાર્યું…
View More ‘અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત