સુરતના પલસાણા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથો ભીષણ અલગ લાગી હતી. ડ્રમ ફાટવાના સમયે…
View More સુરતના પલસાણામાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતાં ભયાનક આગ લાગી, 2નાં મોત, અનેક લોકો દાઝ્યાsurat news
40 યુવાનોને નોકરીની લાલચે થાઈલેન્ડ બોલાવી મ્યાનમારમાં બંધક બનાવાયા
થાઈલેન્ડ લઈ જઈ કપટપૂર્વક મ્યાનમારની ચીની સાયબર ફ્રોડ આચરતી ગેંગને સોંપી દીધા માનવ તસ્કરીના રેકેટમાં ગોંડલના શખ્સ સહિત 3ની ધરપકડ, 12 શખ્સોની ટોળકીની સંડોવણી સુરત…
View More 40 યુવાનોને નોકરીની લાલચે થાઈલેન્ડ બોલાવી મ્યાનમારમાં બંધક બનાવાયાસુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરને SMCની…
View More સુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સભોળા રાજભર બાહુબલી… દારૂ ઢીંચી ધમાલ મચાવનાર શખ્સે PSIની ખુરશીમાં રીલ બનાવી
સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની ચકચારી ઘટના ગુનેગારોના સરઘસ કાઢવા છતાં પોલીસનો ખોફ રહ્યો નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક…
View More ભોળા રાજભર બાહુબલી… દારૂ ઢીંચી ધમાલ મચાવનાર શખ્સે PSIની ખુરશીમાં રીલ બનાવીહોટેલ-રેસ્ટોરન્ટમાં બાંધેલા સંબંધને બળાત્કાર કહી શકાય નહીં: કોર્ટનો ચુકાદો
લગ્નનો ઇન્કાર પણ દુષ્કર્મ ગણાય નહીં, આરોપી નિર્દોષ જાહેર બળાત્કારના એક કેસની સુનાવણી દરમિયાન સુરતની કોર્ટે કહ્યું કે હોટલ અને રેસ્ટોરન્ટમાં યુવતીએ પોતાની ઓળખના પુરાવા…
View More હોટેલ-રેસ્ટોરન્ટમાં બાંધેલા સંબંધને બળાત્કાર કહી શકાય નહીં: કોર્ટનો ચુકાદોસુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો: પૂર્વ MLA-IPS સહિત 14 લોકો દોષિત જાહેર
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર વર્ષ 2018માં સુરતના વિવાદિત શખ્સ શૈલેષભટ્ટનું અપહરણ કરી બિટકોઇન અને ખંડણી પડાવવાના ચકચારી કેસમાં અમદવાદની કોર્ટે ધારીના જીપીપીના પૂર્વ ધારાસભ્ય અને…
View More સુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો: પૂર્વ MLA-IPS સહિત 14 લોકો દોષિત જાહેરગોવાની બીચ પાર્ટીને ઝાંખી પાડે તેવી BRTSની બસમાં ડી.જે.પાર્ટી !
પાર્ટીવેર, કાળા ગોગલ્સ, ડી.જે.ની ધમાલ, ડાન્સ વિથ ડ્રિંકની મોજેમોજનો વીડિયો વાયરલ થતાં કાંડ બહાર આવ્યો સુરતની સડકો ઉપર નબીરાઓએ ત્રણ કલાક કર્યો તમાશો, છતાં તંત્રની…
View More ગોવાની બીચ પાર્ટીને ઝાંખી પાડે તેવી BRTSની બસમાં ડી.જે.પાર્ટી !સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ
અંધારામાં ટોળકીએ ગણપતિ મહોત્સવના અને દુકાનોના બેનર-વાહનોમાં તોડફોડ કરતા તંગદિલી, અંગત અદાવતમાં બનેલી ઘટના, બે શખ્સો ઝડપાયા અન્ય એક ઘટનામાં ખટોદરા વિસ્તારમાં ગણપતિજીની 15 જેટલી…
View More સુરતમાં ગણપતિ મહોત્સવ પૂર્વે શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસસુરત એરપોર્ટ પરથી 14 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગોલ્ડ અને ડાયમંડના સ્મગલિંગ બાદ હવે સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનું રેકેટ બેંગકોકથી પરત આવેલો પેડલર એરપોર્ટ બહાર નીકળે તે પહેલા એજન્સીઓની ઝપટે ચડ્યો સુરત એરપોર્ટ પર…
View More સુરત એરપોર્ટ પરથી 14 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંમુંબઇમાં ભારે વરસાદથી પાંચ ફલાઇટ સુરતમાં ડાઈવર્ટ કરાઇ
મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA ) ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા ઉપરાંત ભારે…
View More મુંબઇમાં ભારે વરસાદથી પાંચ ફલાઇટ સુરતમાં ડાઈવર્ટ કરાઇ