સુરતની હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટ સાથે ગુંજી ઉઠ્યું હતું. 23 બાળકોમાં 14 દીકરી અને 09 દીકરાનો જન્મ…

View More સુરતની હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી

સુરતમાં ધોધમાર વરસાદ: લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

  છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે આજે સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા…

View More સુરતમાં ધોધમાર વરસાદ: લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

ધો.12ના વિદ્યાર્થી ઉપર ધોરણ 11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટના

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં…

View More ધો.12ના વિદ્યાર્થી ઉપર ધોરણ 11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટના

ધો.12ના વિદ્યાર્થી ઉપર ધો.11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટના

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં…

View More ધો.12ના વિદ્યાર્થી ઉપર ધો.11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટના

સુરતની યુવતીને બોલાવી રાજકોટના યુટયુબરનો દુષ્કર્મનો પ્રયાસ

લગ્નની લાલચ આપી મળવા બોલાવી, યુવતી તેની માતા સાથે પહોંચતા ખબર પડી કે યુટયુબર પરિણીત અને એક સંતાનનો પિતા છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક…

View More સુરતની યુવતીને બોલાવી રાજકોટના યુટયુબરનો દુષ્કર્મનો પ્રયાસ

માતા-પિતા હોટલમાં પાર્ટી કરતા રહ્યા અને બાળક વોટર પોન્ડમાં પડી 15 મીનિટ તરફડી મોતને ભેટયું

સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની…

View More માતા-પિતા હોટલમાં પાર્ટી કરતા રહ્યા અને બાળક વોટર પોન્ડમાં પડી 15 મીનિટ તરફડી મોતને ભેટયું

સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર હોમગાર્ડ જવાનનો બળાત્કાર

બે પુત્રોને મારી નાખવાની ધમકી આપી કુકર્મ ગુજાર્યુ, જવાનની ધરપકડ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 47 વર્ષીય શિક્ષિકા પર…

View More સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર હોમગાર્ડ જવાનનો બળાત્કાર

રાહુલ ગાંધીના વકીલ રહી ચૂકેલા ફિરોઝ પઠાણનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાત

પારિવારિક સમસ્યાના કારણે ડિપ્રેશનમાં રહેતા હતા, અગાઉ પણ ઝેરી દવા પીધી હતી સુરત કોંગ્રેસના પૂર્વ લીગલ ક્ધવીનર અને હાલમાં વકીલાત કરતા એડવોકેટ ફિરોઝ પઠાણે અગમ્ય…

View More રાહુલ ગાંધીના વકીલ રહી ચૂકેલા ફિરોઝ પઠાણનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાત

સુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગ

સુરતમના ભીમરાડમાં લુમ્સના કારખાનેદારની પત્નીએ ત્રણ વર્ષના પુત્ર સાથે રહસ્યમય સંજોગોમાં 13માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ માં સ્થાપિત ગણેશ મંડપ થી…

View More સુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગ

સુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા

  નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા…

View More સુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા