અલગ અલગ ડીઝીટલ ડીવાઇસ, બેંક ખાતા મળી રૂા.110 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરાઇ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ પરિમેચ સામે મની લોન્ડરિંગ તપાસના…
View More પરિમેચ ક્રિકેટ સટ્ટા કેસમાં સુરત સહિત 17 શહેરમાં દરોડાsurat news
75 વર્ષમાં પ્રથમ વખત સુમુલ ડેરીનું આખું બોર્ડ ઘરભેગું
ભાજપના જૂથોની આંતરિક લડાઇના કારણે કસ્ડોડ્યિન મૂકી દેવાયા ભાજપ શાસિત સુરતની સહકારી સંસ્થા સુમુલ ડેરીની આખી બોડીને સરકારે ઘરભેગી કરી કસ્ડોડ્યિનની નિમણુક કરી દેતા સહકારી…
View More 75 વર્ષમાં પ્રથમ વખત સુમુલ ડેરીનું આખું બોર્ડ ઘરભેગુંસુરતમાંથી ઝડપાયો પતિ-પત્ની અને સાળાનો વિચિત્ર પરિવાર
બિહારથી ત્રણ સહેલીઓ ભાગી, સુરત આવી બે સખીઓએ લગ્ન કર્યા અને ત્રીજી સાળો બની ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે પકડતા બહાર આવી ચોંકાવનારી સ્ટોરી સુરતમાંથી…
View More સુરતમાંથી ઝડપાયો પતિ-પત્ની અને સાળાનો વિચિત્ર પરિવારસુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, મહિલા અને બાળકનું મોત, એકની હાલત ગંભીર
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરે એક મહિલા પોતાના બે બાળકો સાથે આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી…
View More સુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, મહિલા અને બાળકનું મોત, એકની હાલત ગંભીરસુરતમાં 16 વર્ષની કિશોરીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કર્યું, પરિવાર શોકમાં ગરકાવ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક 16 વર્ષીય અશ્વિતા ડામોર નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરેથી આશરે 4 કિલોમીટર…
View More સુરતમાં 16 વર્ષની કિશોરીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કર્યું, પરિવાર શોકમાં ગરકાવઆરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર…
View More આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા1.20 લાખ રત્ન કલાકારો સરકારની શૈક્ષણિક સહાયની રાહમાં
મંદીમાં પીસાતા રત્ન કલાકારો પાસેથી અરજીઓ મગાવી પણ બે મહિનાથી સરકારે સહાય ચૂકવી નથી એકલા સુરતમાંથી 78 હજાર વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે, અનેક બાળકોના શૈક્ષણિક…
View More 1.20 લાખ રત્ન કલાકારો સરકારની શૈક્ષણિક સહાયની રાહમાંસુરતમાં નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા, અમારી સત્તા છે અમે કહેશું તેમજ થશે!
સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે.…
View More સુરતમાં નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા, અમારી સત્તા છે અમે કહેશું તેમજ થશે!આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવી
સુરત પોલીસ કંટ્રોલ રૂૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂૂમ…
View More આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવીધોળો હાથી સાબિત થયેલા ડાયમંડ બુર્સની ઓફિસો ભરવા ગૃહમંત્રી મેદાને
નાના વેપારીઓ-દલાલોને માત્ર 15000 રૂપિયામાં ઓફિસો અપાશે, 23 જાન્યુઆરી 2026ને મહા સુદ પાંચમના દિવસથી ઓફિસો ધમધમતી કરી દેવા હર્ષ સંઘવીની હાકલ વિશ્ર્વના સૌથી મોટા ઓફિસ…
View More ધોળો હાથી સાબિત થયેલા ડાયમંડ બુર્સની ઓફિસો ભરવા ગૃહમંત્રી મેદાને