સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 15(1)(બ)ને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન હિન્દુ રીતિ-રિવાજો અને પરંપરાઓ પર મહત્ત્વની ટિપ્પણીઓ કરી હતી. આ કલમ…
View More લગ્ન પછી મહિલાનું ગોત્ર બદલાઇ જાય છે; વારસાઇ કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમની ટિપ્પણીSupreme Court
જયાં સુધી કોઇને ફાંસી ન અપાય ત્યાં સુધી તત્કાળ સુનાવણી નહીં કરું: જજ
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) બનવાના છે, ન્યાયાધીશ સૂર્ય કાંતે મંગળવારે એક વકીલને કડક ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે…
View More જયાં સુધી કોઇને ફાંસી ન અપાય ત્યાં સુધી તત્કાળ સુનાવણી નહીં કરું: જજલોકોના પૈસે તમારા નેતાનું મહિમામંડન કેમ કરો છો? કરૂણાનિધિની મૂર્તિ સ્થાપિત કરવાની અપીલ ફગાવતી સુપ્રીમ
તિરુનેલવેલી જિલ્લામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની પ્રતિમા બનાવવાની પરવાનગી માંગતી તમિલનાડુ સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ વિક્રમ નાથ અને…
View More લોકોના પૈસે તમારા નેતાનું મહિમામંડન કેમ કરો છો? કરૂણાનિધિની મૂર્તિ સ્થાપિત કરવાની અપીલ ફગાવતી સુપ્રીમ‘પાઇલટને દોષિત ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી
૧૨ જૂનના રોજ લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક સિવાય બધા મુસાફરોના મોત થયા. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટે…
View More ‘પાઇલટને દોષિત ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણીવિદ્યાર્થીઓને કેપીસીટી કરતા વધુ લક્ષ્યાંક આપી નહીં શકાય
શાળાઓમાં વધેલી હિંસક પ્રવૃત્તિને અટકાવવા શિક્ષણ વિભાગ એકશનમાં: કાઉન્સેલર અને સાયક્રિયાટ્રીકની ભરતી કરવી પડશે, ગાઇડલાઇન જાહેર કરાઇ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર…
View More વિદ્યાર્થીઓને કેપીસીટી કરતા વધુ લક્ષ્યાંક આપી નહીં શકાયઅનિરૂધ્ધસિંહ જાડેજાને સુપ્રિમની રાહત: હાજર થવા 8 દિવસની મહોલત અપાઇ
ગોંડલનાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રીબડાનાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ની આજીવન કેદ બરકરાર રખાઇ છે.અને હાઇકોર્ટ દ્વારા તા.18/9/25 સુધીમાં સરેન્ડર…
View More અનિરૂધ્ધસિંહ જાડેજાને સુપ્રિમની રાહત: હાજર થવા 8 દિવસની મહોલત અપાઇ‘જાઓ ભગવાનને જાતે જ કંઇક કરવા કહો’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિની અરજી સુપ્રીમે ફગાવી
મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની માથું કપાયેલી ખંડિત પ્રતિમાના પુન:નિર્માણની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ દ્વારા…
View More ‘જાઓ ભગવાનને જાતે જ કંઇક કરવા કહો’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિની અરજી સુપ્રીમે ફગાવીપરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશે
દિલ્હી-એનસીઆરમાં પરાળી બાળવાના મુદ્દા પર કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા, વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું…
View More પરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશેતમે અસમર્થ છો, ચાર મહિનામાં ચૂંટણી કેમ ન કરાવી? મહારાષ્ટ્ર ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢતી સુપ્રીમ
અગાઉના આદેશનું પાલન ન થતાં ઠપકા સાથે જાન્યુઆરી સુધીમાં પંચાયત-પાલિકાઓની ચૂંટણી યોજવા આદેશ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને તેના મેના આદેશનું પાલન ન કરવા…
View More તમે અસમર્થ છો, ચાર મહિનામાં ચૂંટણી કેમ ન કરાવી? મહારાષ્ટ્ર ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢતી સુપ્રીમઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે…
View More ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી