પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતી પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ...
રાજકોટમાં રૈયા ગામ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા દંપતિ સાથે દારૂડીયાઓએ ઝઘડો કરી માર માર્યો હતો જેથી પરિણીતાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી...
જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ મુરજાણીએ લાઇસન્સવાળી ગનથી આપઘાત કર્યો હતો વડોદરાના જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા કરતાપહેલા...
માંગરોળ તાલુકાના શાપુર ગામના વાસમાં રહેતા 56 વર્ષીય લખમણભાઇ કરસનભાઈ કાથડની દીકરીએ દોઢ મહિના પહેલા રાજકોટ ખાતે આપઘાત કરી લીધો હતો. દીકરીના મૃત્યુથી થયેલા ટેન્શનના લીધે...
નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં આજે સવારના સમયે એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી...
જામનગરમાં ગુરૂૂદ્વારા નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષ જશવંતભાઈ માવલા નામના 33 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર...
અમેરિકામાં એન્થોની નેફ્યૂ અવારનવાર ટ્રમ્પ વિરોધી પોસ્ટ પણ મૂકતો હતો સોશિયલ મીડિયા પર વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પોસ્ટ કરનાર એક વ્યક્તિએ તેના આખા પરિવારને ખતમ કરી...
યુનિવર્સિટી રોડ પર આવેલા ગંગોત્રી પાર્કમાં રહેતા પટેલ પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.આપઘાતનું કારણ જાણવા તજવીજ શરૂૂ કરાઇ છે. વધુ...
પાટનગરના પોશ વિસ્તાર ગણાતા સેક્ટર-8માં રહેતા અને ઈન્કમટેક્સ નજીક ઇલેટ્રિકસનો વ્યવસાય કરતાં વેપારીએ લાઇસન્સવાળી પિસ્તોલથી પોતાના લમણામાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પરિવારજનો તેમને હોસ્પિટલ...
પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં પત્નીના વિયોગમાં જીવ દીધો જામનગરમાં પટેલ પાર્કમાં રહેતા અને નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં કેશબારી માં ઓપરેટર તરીકે નોકરી કરતા એક કર્મચારીએ...