રૈયા ગામમાં રહેતા અને સિટીબસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા યુવાને પત્ની માવતરે રાખડી બાંધવા ગયા બાદ કેન્સરની બીમારીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ…
View More રૈયા ગામમાં સિટી બસના કંડકટરે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાતsuicide
રેલનગરમાં લગ્નના 8 માસમાં જ સગર્ભાનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં રેલનગર વિસ્તારમાં લગ્ન જીવનના આઠ માસમા જ સગર્ભાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ…
View More રેલનગરમાં લગ્નના 8 માસમાં જ સગર્ભાનો ફાંસો ખાઇ આપઘાતઅટીકા ફાટક પાસે આધેડે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત
શહેરમાં અટીકા ફાટક પાસે અજાણયા આધેડે ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક અજાણયા આધેડના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ…
View More અટીકા ફાટક પાસે આધેડે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાતજામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકો
જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે. મૃતક પાસેથી જામનગરના…
View More જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકોમાધાપર ચોકડી પાસે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધનો 12મા માળેથી કૂદી આપઘાત
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ, બીમારી અને આર્થિક ભીંસ જેવા વિવિધ કારણોસર આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. લોકો પોતાના અમૂલ્ય જીવન ટૂંકાવી…
View More માધાપર ચોકડી પાસે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધનો 12મા માળેથી કૂદી આપઘાતકામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધું
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા યુવાને કામધંધો નહીં મળતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધી હતું. યુવકની તબિયત લથડતા સારવાર…
View More કામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધુંઆર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં મંદીના કારણે અવાર નવાર આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભવનાથ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને ધંધો નહીં…
View More આર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં માતા-પિતાના વિયોગમાં કારખાનેદારનો ઝેરી પાવડર પી આપઘાત
શહેરમાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં પતિનું બીમારી સબબ મોત નીપજતા વીયોગમાં પત્નીએ ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. માતા-પિતાના વિરહમાં કારખાનેદાર પુત્રએ…
View More રાજકોટમાં માતા-પિતાના વિયોગમાં કારખાનેદારનો ઝેરી પાવડર પી આપઘાત‘મને જીવવું ગમતું નથી’ જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવેલી મહિલાનો 7માં માળેથી પડતું મુકી આપઘાત
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આજે 17 ઓગસ્ટે કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા એક 46 વર્ષીય મહિલાએ હોસ્પિટલના…
View More ‘મને જીવવું ગમતું નથી’ જૂનાગઢ સિવિલમાં સારવાર માટે આવેલી મહિલાનો 7માં માળેથી પડતું મુકી આપઘાતકુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટ નજીક આવેલા કુવાડવામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ પૈસાની લેતી દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More કુવાડવામાં જમીન-મકાનના ધંધાર્થીનો પૈસાની લેતી-દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ