જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની કાયા ઉપર જવલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન કરી…
View More કાલાવાડના ખંઢેરા નજીક દિવ્યાંગ આધેડનો જાત જલાવી આપઘાતsuicide
મોટામવાની જલારામ હોટેલમાં કર્મચારીનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના મોટામવા વિસ્તારમાં આવેલી જલારામ હોટેલમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. હોટેલમાં કામ કરતા અને ત્યાં જ રહેતા 26 વર્ષીય યુવાન પવનકુમાર રામયશભાઈ યાદવે…
View More મોટામવાની જલારામ હોટેલમાં કર્મચારીનો ગળેફાંસો ખાઈ આપઘાતપતિ 15 દિવસથી ઘરેથી જતો રહેતા પત્નીએ ઝેર ગટગટાવી લીધું
માર્કેટ યાર્ડ પાસે રહેતી મહિલાને સારવારમાં ખસેડાઈ શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક રહેતી મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More પતિ 15 દિવસથી ઘરેથી જતો રહેતા પત્નીએ ઝેર ગટગટાવી લીધુંઉછીના નાણાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર દંપતીનો હુમલો, કંટાળીને ફીનાઇલ પીધું
શહેરમાં નાણાકીય લેતીદેતી મામલે મારામારી અને આપઘાતના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જંકશન વિસ્તારમાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય રવિનાબેન સુનિલભાઈ…
View More ઉછીના નાણાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર દંપતીનો હુમલો, કંટાળીને ફીનાઇલ પીધુંગોંડલના ચોરડી ગામે માનસિક બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત
ગોંડલ નાં ચોરડી ગામે સાંજ નાં સુમારે પરિણીતાએ પોતાનાં ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.માનશીક બિમારી થી કંટાળી પગલુ ભર્યા નું બહાર આવ્યું છે.…
View More ગોંડલના ચોરડી ગામે માનસિક બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાતબળાત્કાર કેસમાં નવો વળાંક, આરોપીનો આપઘાતનો પ્રયાસ
યુવાનના પરિવારે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી, ફરિયાદીના આક્ષેપો પાયાવિહોણા, ઘટનામાં ન્યાય આપવા માંગણી રાજકોટમાં તાજેતરમાં ચકચારી બનેલા બળાત્કારના કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક…
View More બળાત્કાર કેસમાં નવો વળાંક, આરોપીનો આપઘાતનો પ્રયાસરાજકોટના જીઆરડી જવાને પત્નીના વિરહમાં ઝેરી દવા પી કરેલો આપઘાત
ત્રણ મહિના પહેલા પત્નીનું ટીબીની બિમારીથી મોત નિપજ્યું હતું રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને યુનિવર્સિટી પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવાને…
View More રાજકોટના જીઆરડી જવાને પત્નીના વિરહમાં ઝેરી દવા પી કરેલો આપઘાતપત્ની રીસામણે ચાલી જતા ટેન્શનમાં ચોટીલામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના ચોટીલા હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના 27 વર્ષીય યુવાન શાબાજભાઈ સલીમભાઈ દુહાઇએ મોડી રાત્રે ઝેરી દવા…
View More પત્ની રીસામણે ચાલી જતા ટેન્શનમાં ચોટીલામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસવડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગી
યુવતીને સારવારમાં ખસેડાઈ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે…
View More વડિયામાં મોટા સસરાએ માવતરે મૂકી આવવાનું કહેતા યુવતી કેરોસીન છાંટી સળગીપુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતા પત્નીએ ફીનાઈલ પીધુ
મહિલાને સારવારમાં ખસેડાઇ રાજકોટ શહેરના થોરાળા પોલીસ ચોકી સામે આવેલી મનહર સોસાયટીમાં રહેતા એક પરિણીતાએ નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ…
View More પુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતા પત્નીએ ફીનાઈલ પીધુ