શહેરમા ગંજીવાડા વિસ્તારમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા વિધાર્થીએ મગજ ભમતા એસીડ પી લીધુ હતુ. સગીરને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More ગંજીવાડામાં ધો. 12ના વિદ્યાર્થીએ મગજ ભમતા એસિડ પી લીધુંsuicide
વ્યાજખોરોથી કંટાળી નહેરૂનગરના યુવાને ફીનાઇલ પીધુ
ધંધાના ભાગીદાર સહિત ચાર વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને જામનગર છોડી રાજકોટ રહેવા આવવું પડ્યું રાજકોટમાં ફરી વ્યાજખોરનો આંતક સામે આવ્યો છે.એક પૂર્વ ભાગીદાર સહિત…
View More વ્યાજખોરોથી કંટાળી નહેરૂનગરના યુવાને ફીનાઇલ પીધુઓનલાઈન પ્રેમમાં અંધ યુવકનો આપઘાત
યુવતી કોણ હતી તે પણ ખબર નહોતી, છ માસમાં યુવતી ઓફલાઈન થઈ જતાં ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ હાલના સમયમાં પ્રેમ થવો અને પ્રેમ સંબંધ…
View More ઓનલાઈન પ્રેમમાં અંધ યુવકનો આપઘાતલોધિકાના મેટોડામાં ગુસ્સામાં ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
લોધિકાના મેટોડા જીઆઈ ડીસીમાં આવેલ સૂર્ય પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગુસ્સામાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી…
View More લોધિકાના મેટોડામાં ગુસ્સામાં ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ28 લાખનું દેણું થઇ જતા યુવતીનો આપઘાત
ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીએ ચિઠ્ઠી લખી ઝેરી ટીકડા ખાઇ લીધા અમરેલીના ખાંભામાં દેવુ થઇ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના…
View More 28 લાખનું દેણું થઇ જતા યુવતીનો આપઘાતપરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાત
ખંભાળિયાના આથમણા બારા ગામની ચકચારી ઘટના, બદનામી કરનાર મહિલાઓ સહિત સાત સામે ગુનો નોંધાયો ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતી એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો…
View More પરિણીતાના આપઘાત બાદ સહેલીનો વીડિયો બનાવી આપઘાતટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાત
ગોંડલ નાં ગુંદાળા ફાટક થી થોડે દુર બપોર નાં સુમારે વેરાવળ થી બાંદ્રા જઇ રહેલી ટ્રેન હેઠળ અજાણ્યા યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.બનાવ નાં…
View More ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાતચોટીલાના સુખપરમાં માતા સાથે ઝઘડો થતા પુત્રનો આપઘાતનો પ્રયાસ
જસદણના ભાડલા ગામે પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાધો ચોટીલાના સુખપર ગામે રહેતા યુવકને માતા સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થયો હતો. જેથી યુવકને માઠું લાગતા…
View More ચોટીલાના સુખપરમાં માતા સાથે ઝઘડો થતા પુત્રનો આપઘાતનો પ્રયાસશાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યું
ધ્રોલના ખખરા ગામે પત્ની અને બાળકો માવતરે ચાલ્યા જતા યુવકનો આપઘાતનો પ્રયાસ શાપરમાં રહેતી શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી.…
View More શાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યુંજી.જી.હોસ્પિટલની ઇન્ટર્ન તબીબી યુવતીનો આપઘાતનો પ્રયાસ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે કાર્યરત રિયા ગીનોયા નામની 22 વર્ષની મેડિકલ સ્ટુડન્ટે આજે સાંજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભરી લેતાં તેણીને…
View More જી.જી.હોસ્પિટલની ઇન્ટર્ન તબીબી યુવતીનો આપઘાતનો પ્રયાસ