ઈન્દોરનો વિદ્યાર્થી બીજા સ્થાને, 75 વિદ્યાર્થીઓનું પરિણામ બાકી રહ્યું નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA )એNEET UG 2025નું પરિણામ જાહેર કર્યું. રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ…
View More NEET UGનું પરિણામ જાહેર, રાજસ્થાન અવ્વલ, ગુજરાતના બે છાત્ર ટોપ-10માંstudents
એમ.ઇ., એમ.ફાર્મ માટેની પ્રવેશ પરીક્ષા PGCET 5-6 જૂલાઇના
રાજ્યની જુદી જુદી ઇજનેરી-ફાર્મસી કોલેજોમાં ચાલતાં માસ્ટર ઓફ ઇજનેરી (ME) અને માસ્ટર ઓફ ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી PGCET એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કોમન…
View More એમ.ઇ., એમ.ફાર્મ માટેની પ્રવેશ પરીક્ષા PGCET 5-6 જૂલાઇનાશાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથી
રાજકોટ શહેર અને જિલ્લાની 2000 જેટલી સ્કૂલોમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજથી પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની…
View More શાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથીચલો સ્કૂલ ચલે હમ…આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
આશરે દોઢ માસના વેકેશન પિરિયડ બાદ આજરોજ સોમવારથી રાજ્યની મોટાભાગની શાળાઓ મહદ અંશે રીતે શરૂ થઈ છે. ત્યારે આજથી શરૂ થયેલા શૈક્ષણિક ક્ષેત્રમાં…
View More ચલો સ્કૂલ ચલે હમ…આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યાવેકેશન પૂરૂ, શાળાઓ ભૂલકાઓની કિલકારીથી ગુંજી
ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી…
View More વેકેશન પૂરૂ, શાળાઓ ભૂલકાઓની કિલકારીથી ગુંજીરાજ્યની શાળાઓના એસ.એમ.સી.બેંક એકાઉન્ટના વારંવાર બદલાવથી આચાર્યોમાં રોષ
અધિકારીઓ પરીપત્ર કરી છૂટી જાય છે, શાળાઓને વહીવટી કામગીરી કરવામાં ભારે મુશ્કેલી ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલવના હુકમથી આચાર્યોમાં આક્રોશ ગુજરાત રાજ્યની…
View More રાજ્યની શાળાઓના એસ.એમ.સી.બેંક એકાઉન્ટના વારંવાર બદલાવથી આચાર્યોમાં રોષકાગળ પર ઇમ્પોર્ટ ડયૂટી ઘટતાં નોટબુકના ભાવમાં 25 ટકાનો ઘટાડો
સારા પેજની 200 પાનાની બુકના રૂા.40, માલનો ભરાવો થતાં ઉત્પાદકો દ્વારા ઓફર શરૂ કરતાં વાલીઓને ફાયદો ઉનાળાનું વેકેશન પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા…
View More કાગળ પર ઇમ્પોર્ટ ડયૂટી ઘટતાં નોટબુકના ભાવમાં 25 ટકાનો ઘટાડો81% બાળકોને જમતી વખતે મોબાઇલ જોવાનું વળગણ
શરીર મન પર ગંભીર અસરો છતા વાલીઓ મજબૂર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સરવેમાં ખુલાસો આજના આધુનિક યુગમાં બાળકોને જમતી વખતે મોબાઈલ પર કાર્ટૂન દેખાડવાની આદત…
View More 81% બાળકોને જમતી વખતે મોબાઇલ જોવાનું વળગણફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ, 9800 બેઠકો સામે 15623 વિદ્યાર્થી
ધો.12 પછી ફાર્મસીમાં પ્રવેશ માટે તા.3 એપ્રિલથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી જે 30મી મેના રોજ પૂર્ણ થઇ છે. ફાર્મસીની અંદાજે 9800 બેઠકો માટે…
View More ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ, 9800 બેઠકો સામે 15623 વિદ્યાર્થીવેકેશન ખૂલતા પહેલાં બાળકોની મોજ-મસ્તી
આગામી અઠવાડિયાથી શાળાઓનાં વેકેશન ખૂલવાનું શરૂ થનાર છે. ખાનગી શાળાઓમાં જુનના પ્રથમ અઠવાડિયામાં અને સરકારી શાળાઓમાં તા.9 જૂનથી વેકેશન ખુલે છે તે પહેલા ભૂલકાઓને છુટથી…
View More વેકેશન ખૂલતા પહેલાં બાળકોની મોજ-મસ્તી