લોર્ડ્સનું ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટની રમતનું મક્કા ગણાય છે અને અહીં શુક્રવાર, 10મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ) ભારત તથા ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ચાર દિવસીય…
View More કાલે લોડ્ર્સમાં પ્રથમ વાર મહિલા ટેસ્ટ, ભારત-ઈંગ્લેન્ડનો મુકાબલોSports
વેસ્ટ ઈન્ડિઝે 23 વર્ષ બાદ જીતી ટેસ્ટ સીરીઝ
વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ ડ્રો મેચમાં જીતી હતી. આ ડ્રો સાથે, કેરેબિયન ટીમે 1-0 થી શ્રેણી જીતી લીધી, જેણે પહેલી ટેસ્ટ એક…
View More વેસ્ટ ઈન્ડિઝે 23 વર્ષ બાદ જીતી ટેસ્ટ સીરીઝભારતની સતત હારનું કારણ ગેમ અવેરનેસનો અભાવ: ગંભીર
ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટી-20 મેચમાં 125 રનથી મળેલી કારમી હાર અને સળંગ 4 મેચ…
View More ભારતની સતત હારનું કારણ ગેમ અવેરનેસનો અભાવ: ગંભીરસ્ટાર પ્લેયર બનવાની કોચની ભવિષ્યવાણી રાજકોટની દીકરીએ સાચી ઠેરવી
એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનાર રાજકોટના પ્રથમ મહિલા એથ્લિટ દેવયાનીબા ઝાલાની ખેલ મહાકુંભથી શરૂ થયેલ સફર પહોંચી છે એશિયન ગેમ્સના દ્વારે 2028માં ઓલિમ્પિકમાં ક્વોલિફાઇડ થવાનું…
View More સ્ટાર પ્લેયર બનવાની કોચની ભવિષ્યવાણી રાજકોટની દીકરીએ સાચી ઠેરવીમેસ્સીનો જાદુ બરકરાર, ઇજિપ્તને હરાવી આર્જેન્ટીના ક્વાર્ટર ફાઇનલમાં
આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2 થી હરાવીને ફીફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાએ અંતિમ મિનિટોમાં મેચનું પાસું ફેરવી દીધું. લિયોનેલ મેસ્સી અને અન્ય…
View More મેસ્સીનો જાદુ બરકરાર, ઇજિપ્તને હરાવી આર્જેન્ટીના ક્વાર્ટર ફાઇનલમાંભારતની T20માં સૌથી મોટી હાર, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીથી કેપ્ટન શ્રેયસ ઐયર સુધી બધાજ નિષ્ફળ, ઇંગ્લેન્ડનો રેકોર્ડ ઇંગ્લેન્ડે ત્રીજી ટી-20 મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં આ ટીમ ઇન્ડિયાનો…
View More ભારતની T20માં સૌથી મોટી હાર, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યુંએશિયા કપ 2027 વનડે ફોર્મેટમાં રમાશે, 18 જૂનથી થશે પ્રારંભ
એશિયા કપ 2027 ની તારીખો અને શેડ્યૂલને લઈને મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આગામી એશિયા કપ આવતા વર્ષે 18 જૂનથી શરૂૂ…
View More એશિયા કપ 2027 વનડે ફોર્મેટમાં રમાશે, 18 જૂનથી થશે પ્રારંભભારત-ઇંગ્લેન્ડ T-20 સીરિઝની આજે ત્રીજી મેચ, ટીમ ઇન્ડિયાને ડ્રોની તક
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મેચ આજે (ભારતીય સમય મુજબ રાત્રે 10.00 વાગ્યાથી) રમાશે અને એ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેયસ…
View More ભારત-ઇંગ્લેન્ડ T-20 સીરિઝની આજે ત્રીજી મેચ, ટીમ ઇન્ડિયાને ડ્રોની તકએશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો, 20 મેડલ જીત્યા
અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો જોવા મળ્યો હતો. 4 ગોલ્ડ સહિત 20 મેડલ જીત્યા હતાં. કુસ્તીબાજો માટેની અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતીય રેસલરો…
View More એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો, 20 મેડલ જીત્યાઝિમ્બાબ્બે T-20 સીરિઝ માટે ટીમ જાહેર, ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 23 જુલાઈથી શરૂૂ થઈ રહેલી ઝિમ્બાબ્વે સામેની 3 મેચની ઝ20 સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત…
View More ઝિમ્બાબ્બે T-20 સીરિઝ માટે ટીમ જાહેર, ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર