સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણ ના અંતિમ સોમવારે લોકો નો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા રવિવાર અને રવિવાર…
View More સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યુંSomnath temple
સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન માટે ભકતો ઉમટયા
શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને બિલ્વ પત્ર અને પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવેલ સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણના ત્રીજા સોમવારે લોકોનો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ…
View More સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન માટે ભકતો ઉમટયાપ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયા
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવેલ ત્યારે કતારબંધ લાઈનમાં ઉભેલા ભાવિકોના હર હર…
View More પ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયાસોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભ
સોમનાથ જયોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય: મહાદેવની બિલ્વ પૂજાનો પ્રસાદ, રૂદ્રાક્ષ અને ભસ્મ ભક્તોને ભારતીય પોસ્ટ મારફત ઘરે મળશે શિવભક્તો…
View More સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભસોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ એલર્ટ, વધારાની પોલીસ ખડકાઇ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત દરિયામાં ફરતા જહાજોમાં તપાસ, બોમ્બ ડિસ્પોઝલ ટીમો સ્ટેન્ડબાય, વાહનોનું સઘન ચેકિંગ જમ્મુ અને…
View More સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇફાગણ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી
પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા…
View More ફાગણ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણીમહા શિવરાત્રીએ 3.56 લાખ ભાવિકોએ બિલ્વ પૂજા નોંધાવી
શ્રી સોમનાથ મહાદેવ મંદિરે નોંધાવ્યો અનોખો રેકોર્ડ મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે, સોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષ અને…
View More મહા શિવરાત્રીએ 3.56 લાખ ભાવિકોએ બિલ્વ પૂજા નોંધાવીસોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લું
સમુદ્ર કિનારે પાર્થિવ મહાપૂજા, પ્રાર્થના, મહાપ્રસાદ, ગંગાજળ અભિષેક ધ્વજાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત…
View More સોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લુંસોમનાથ મંદિરે દર્શન બાબતે સુરક્ષાકર્મીને માર
સોમનાથ સુરક્ષા ખાતે સભાખંડમાં ફરજ બજાવતા હિતેશ વશ્રમભાઈ સોલંકી ને આરતીનો સમય થયેલ હોય જેથી દર્શાનાર્થે આવતા લોકોને ચાલતા રહી આરતીના દર્શન કરવા જણાવતા હતા…
View More સોમનાથ મંદિરે દર્શન બાબતે સુરક્ષાકર્મીને મારસોમનાથ મંદિરમાં 78મા સંકલ્પદિનની ભક્તિમય ઉજવણી
દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 ના રોજ સોમનાથ પહોંચ્યા હતા તે શુભ ઘડી ને આજે 77 વર્ષ પૂરા…
View More સોમનાથ મંદિરમાં 78મા સંકલ્પદિનની ભક્તિમય ઉજવણી