વેરાવળ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ માં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ સંસ્કાર ભઠ્ઠી બંધ છે. જેના કારણે મૃતકોના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો…
View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગSomnath news
સોમનાથ જિલ્લામાં રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત
કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમ નંબર (02876) 285063/64 અને હેલ્પલાઇન નંબર 1077નો સંપર્ક કરી મદદ મેળવી શકાશે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત…
View More સોમનાથ જિલ્લામાં રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરતસોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત
ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત..વેરાવળ થી કાજલી તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રેકટર ને ટ્રકે પાછળ થી ઠોકર માર્યા ની શક્યતા હોય શકે છે…
View More સોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માતસોમનાથમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં જવાબદાર વેપારીની દુકાન સીલ કરાઈ
શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકોના સ્વાસ્થ્ય, સુવિધા અને સુરક્ષાને શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તાજેતરમાં ટ્રસ્ટ હસ્તકના હાટ બજાર વિસ્તારમાં આવેલ…
View More સોમનાથમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં જવાબદાર વેપારીની દુકાન સીલ કરાઈસોમનાથ જિલ્લાના પાંચ મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાનજનક, વહીવટી તંત્ર એલર્ટ
ચોમાસાની અનિશ્ર્ચિતતા અને અલનીનોની અસરથી પાણીની તંગીની આશંકા ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની અનિશ્ચિતતા અને અલ નીનોની સંભવિત અસરને કારણે પાંચ મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની…
View More સોમનાથ જિલ્લાના પાંચ મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાનજનક, વહીવટી તંત્ર એલર્ટસોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામા
સોમનાથ કર્મચારી સોસાયટી અને સોમનાથનુ વિશાળ પાર્કિંગની બાજુમાં બાવળીયા આવેલ છે તેમજ ધણા સમયથી કલા અને સાંસ્કૃતિક ભવન અધુરૂૂ બાધકામ છે તે બધામાં દિપડાનો વસવાટ…
View More સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામાઅધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયા
પ્રતિ દિન 1 લાખથી વધુ ભક્તો કરી રહ્યા છે દર્શન, માસિક શિવરાત્રિ પર હજારો ભક્તો ’હર હર મહાદેવ’ના નાદમાં લીન થયા સનાતન ધર્મમાં અધિક માસને…
View More અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયાસોમનાથ નજીક અકસ્માતમાં બે માસિયાઇ ભાઇના મોત
વેરાવળ નજીક સોમનાથ દર્શને જતાં માસિયાઈ 3 ભાઈનો અકસ્માત સર્જાયો હતો. મિની ટ્રેક્ટર અને એક્ટિવાની ટક્કર માં 2 યુવકનાં મોત થયા છે. વેલ્લુર IITમાં એડમિશન…
View More સોમનાથ નજીક અકસ્માતમાં બે માસિયાઇ ભાઇના મોતશું તમે રાજાશાહીમાં જીવો છો?, સોમનાથ કલેકટરને હાઈકોર્ટનો સવાલ
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને સ્થાનિક 39 રહીશો દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં…
View More શું તમે રાજાશાહીમાં જીવો છો?, સોમનાથ કલેકટરને હાઈકોર્ટનો સવાલસોમનાથમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષાઓના અનુસંધાને પરીક્ષા સ્થળો આસપાસ પ્રતિબંધો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. 11 જૂનથી 20 જૂન, 2026 દરમિયાન ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન…
View More સોમનાથમાં ધો.10 અને 12ની પૂરક પરીક્ષાઓના અનુસંધાને પરીક્ષા સ્થળો આસપાસ પ્રતિબંધો