ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂૂ કરવામાં આવેલી…
View More SIR અંતર્ગત ભરાયેલા 5.08 કરોડ ફોર્મ પૈકી 10.69 લાખમાં વિસંગતતાSIR
મતદારયાદીમાંથી નામ નીકળી જાય તો છરી-ચાકુ તૈયાર રાખો
મમતાના SIRની પ્રક્રિયા પર આકરા પ્રહારો પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં મતદારયાદીઓની ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર આકરા…
View More મતદારયાદીમાંથી નામ નીકળી જાય તો છરી-ચાકુ તૈયાર રાખોજામનગર જિલ્લામાં SIR ફોર્મની કામગીરી 100% પૂર્ણ, 16 ડીસે.મતદારયાદી પ્રસિદ્ધ કરાશે
જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે SIR અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી વહીવટીતંત્રની કામગીરી બિરદાવી ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી ખાસ સઘન…
View More જામનગર જિલ્લામાં SIR ફોર્મની કામગીરી 100% પૂર્ણ, 16 ડીસે.મતદારયાદી પ્રસિદ્ધ કરાશેયુપીમાં SIR ભાજપ માટે પણ મોટું શિરદર્દ
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી સઘન મતદાર યાદી સુધારા સામે વિપક્ષો વાંધો ઉઠાવી રહ્યા છે. SIR પ્રક્રિયા સામાન્ય રીતે શહેરી વોટિંગ પેટર્ન પર મજબૂત…
View More યુપીમાં SIR ભાજપ માટે પણ મોટું શિરદર્દઆવતીકાલે SIR પુરુ: 68.84 લાખ ‘ગાયબ’ મતદારોની યાદી ઓનલાઇન મૂકાઇ
4.47 લાખ મતદારો કાયમી સ્થળાંતરીત થઇ ગયા, 18 લાખ મતદારોનું અવસાન ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં…
View More આવતીકાલે SIR પુરુ: 68.84 લાખ ‘ગાયબ’ મતદારોની યાદી ઓનલાઇન મૂકાઇમોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળ
મોરબી સહિત રાજ્યભરમાં તા.મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ 4 નવેમ્બરથી શરૂૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાની…
View More મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળસુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.આ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પર કામનું દબાણ વધી રહ્યું છે. ઘણા અધિકારીઓએ આત્મહત્યા કરી…
View More સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યોસંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વી
સંસદ સંકુલમાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓના પ્રદર્શન: મતદાર યાદી સુધારણા હેઠળ વોટચોરીનો આક્ષેપ કરતા પ્રિયંકા ગાંધી સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી ધોવાઈ…
View More સંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વીચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC
પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી દરમિયાન 40 જેટલા લોકોના મોત થયા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કર્યો છે. ચૂંટણી પંચે આ…
View More ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMCપ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇ
દેશભરમા તેજ ગતિએ SIR પ્રક્રિયા ચાલી રહી છે, અને લોકોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જોકે, જે લોકો પોતાનુ ઘર છોડીને જતા…
View More પ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇ