મતદારોના સહયોગના અભાવે રાજ્યમાં સૌથી ધીમી કામગીરી રાજકોટ કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂૂ થઈ ચૂકી છે…
View More ધીમી SIR કામગીરીને લઈને રાજકોટ ‘રેડ ઝોન’માં: કલેક્ટરે રાત્રે મોડે સુધી વીડિયો કોન્ફરન્સ યોજી ક્લાસ લીધોSIR
ગુજરાતમાં 1 કરોડથી વધુ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 4 કરોડ ફોર્મનું છાપકામ ચાલુ
ગુજરાતમાં કુલ મતદારોના લગભગ પાંચમા ભાગને મતગણતરી ફોર્મ (EF)નું વિતરણ કરવામાં આવ્યું છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) ના અધિકારીઓએ રાજ્યમાં SIR ની પ્રગતિની સમીક્ષા કરવા…
View More ગુજરાતમાં 1 કરોડથી વધુ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 4 કરોડ ફોર્મનું છાપકામ ચાલુSIRની કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનું આગમન
રાજ્યભરમાં સ્પેશિયલ સમરી રિવિઝનની શરૂૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂૂપે, બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોનો સર્વે શરૂૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી…
View More SIRની કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનું આગમનઅત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવી
બી.એલ.ઓ. દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લઇ મૃતકો, કાયમી સ્થળાંતર કરી ગયેલા અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની કરશે ઓળખ ભારતના ચૂંટણીપંચ, નવી…
View More અત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવીSIR સામે 44 રાજકીય પક્ષોનો મોરચો, સુપ્રીમ કોર્ટમાં જવા સર્વ સંમતિથી નિર્ણય
તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી બહુ-પક્ષીય બેઠકમાં ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (SIR) સામે સુપ્રીમ…
View More SIR સામે 44 રાજકીય પક્ષોનો મોરચો, સુપ્રીમ કોર્ટમાં જવા સર્વ સંમતિથી નિર્ણયગુજરાતમાં SIRની તૈયારી, મુખ્ય ચૂંટણી અધિકારીએ તાલીમ માટે બેઠક યોજી
દિવાળી પછી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં એકી સાથે એસઆઈઆર લાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે તમામ રાજ્યોને જરૂૂરી તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં…
View More ગુજરાતમાં SIRની તૈયારી, મુખ્ય ચૂંટણી અધિકારીએ તાલીમ માટે બેઠક યોજીબિહારમાં SIR, મતોની હેરાફેરી સામે વિપક્ષની કૂચ, ચૂંટણી પંચે ચર્ચા માટે 30 સાંસદોને આમંત્ર્યા
સંસદની બેઠક શરૂ થાય એ પહેલાં રણનીતિ નક્કી કરાઇ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ વોટર રિવિઝન (SIR), મતદાર યાદીમાં અનિયમિતતા અને ચૂંટણીમાં કથિત હેરાફેરી સામે…
View More બિહારમાં SIR, મતોની હેરાફેરી સામે વિપક્ષની કૂચ, ચૂંટણી પંચે ચર્ચા માટે 30 સાંસદોને આમંત્ર્યાબિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશે
ભારતના ચૂંટણી પંચે ગુરુવારે એક આદેશમાં જણાવ્યું હતું કે તેણે દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સઘન સુધારા (SIR) શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે કહ્યું…
View More બિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશે