રાજ્ય સરકારનો શિક્ષણ મહાકુંભ એટલે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના…
View More મનપાના મધ્યાહ્ન ભોજનની રસોઈની ગુણવત્તા ચકાસતા અધિકારીઓSchool
શિક્ષણ સહાયક ઉમેદવારોને તા. 3 અને 8 જુલાઈએ શાળા ફાળવણીના પત્ર અપાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અન્વયે ઉમેદવારો માટે મેરીટ કમ પ્રેફરન્સના આધારે…
View More શિક્ષણ સહાયક ઉમેદવારોને તા. 3 અને 8 જુલાઈએ શાળા ફાળવણીના પત્ર અપાશેવડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજેવડોદરાની રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ…
View More વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલPTCનો પાછો જમાનો આવ્યો! 10 હજાર બેઠકો સામે દોઢ લાખથી વધુ ફોર્મ ભરાયા
રાજ્યમાં PTC કોલેજોમાં હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રાથમિક સ્કૂલોમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરવાની વાત વહેતી થતાં છેલ્લા બે વર્ષથી…
View More PTCનો પાછો જમાનો આવ્યો! 10 હજાર બેઠકો સામે દોઢ લાખથી વધુ ફોર્મ ભરાયાવિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયનDEOના આદેશનો ઉલાળિયો કરનાર વધુ 3 શાળાને નોટિસ
નિર્મલા કોન્વેન્ટ, ઉદ્ગમ અને તપોવન સ્કૂલ દ્વારા પણ ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રખાતા કાર્યવાહી રાજકોટમાં ચોકકસ દુકાનોએથી પાઠ્ય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગની…
View More DEOના આદેશનો ઉલાળિયો કરનાર વધુ 3 શાળાને નોટિસચલો સ્કૂલ ચલે હમ…આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
આશરે દોઢ માસના વેકેશન પિરિયડ બાદ આજરોજ સોમવારથી રાજ્યની મોટાભાગની શાળાઓ મહદ અંશે રીતે શરૂ થઈ છે. ત્યારે આજથી શરૂ થયેલા શૈક્ષણિક ક્ષેત્રમાં…
View More ચલો સ્કૂલ ચલે હમ…આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યાવેકેશન પૂરૂ, શાળાઓ ભૂલકાઓની કિલકારીથી ગુંજી
ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી…
View More વેકેશન પૂરૂ, શાળાઓ ભૂલકાઓની કિલકારીથી ગુંજીરાજ્યની શાળાઓના એસ.એમ.સી.બેંક એકાઉન્ટના વારંવાર બદલાવથી આચાર્યોમાં રોષ
અધિકારીઓ પરીપત્ર કરી છૂટી જાય છે, શાળાઓને વહીવટી કામગીરી કરવામાં ભારે મુશ્કેલી ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલવના હુકમથી આચાર્યોમાં આક્રોશ ગુજરાત રાજ્યની…
View More રાજ્યની શાળાઓના એસ.એમ.સી.બેંક એકાઉન્ટના વારંવાર બદલાવથી આચાર્યોમાં રોષકાગળ પર ઇમ્પોર્ટ ડયૂટી ઘટતાં નોટબુકના ભાવમાં 25 ટકાનો ઘટાડો
સારા પેજની 200 પાનાની બુકના રૂા.40, માલનો ભરાવો થતાં ઉત્પાદકો દ્વારા ઓફર શરૂ કરતાં વાલીઓને ફાયદો ઉનાળાનું વેકેશન પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા…
View More કાગળ પર ઇમ્પોર્ટ ડયૂટી ઘટતાં નોટબુકના ભાવમાં 25 ટકાનો ઘટાડો