ગોંડલમાં યુવાને ફિનાઇલ પી લેતા તબિયત લથડી સાયલાનાં છડીયારા ગામે રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા…
View More સાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યોSayla news
સાયલાના ઈશ્ર્વરિયામાં ફિલ્મીઢબે યુવાનની હત્યા
કાર સાથે બોલેરો અથડાવી પિતરાઇ ભાઇની નજર સામે જ છરી-લોખંડના કટર વડે રહેંસી નાખ્યો જૂની અદાવતમાં કૌટુંબિક ભાઇઓએ જ ખેલ્યો ખૂની ખેલ, છ સામે ફરિયાદ…
View More સાયલાના ઈશ્ર્વરિયામાં ફિલ્મીઢબે યુવાનની હત્યાઅમદાવાદથી ટ્રકના ચોરખાનામાં રૂા.12.40 લાખનો દારૂ રાજકોટ પહોંચે તે પહેલા સાયલા પાસેથી પકડાયો
સાયલા તાલુકામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરાછાપરી દરોડા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી ગોસાળ ગામ પાસેથી ટ્રકમાંથી 12.40 લાખનો દારૃ ઝડપી પાડયો…
View More અમદાવાદથી ટ્રકના ચોરખાનામાં રૂા.12.40 લાખનો દારૂ રાજકોટ પહોંચે તે પહેલા સાયલા પાસેથી પકડાયોસાયલામાં ક્રિકેટ રમ્યા બાદ ત્રણ મિત્ર તળાવમાં નાહવા જતા એક બાળકનું મોત
સાયલા ગામના ગોરડીયા હનુમાન વિસ્તાર પાસે રહેતા વલ્લભભાઈ ઉર્ફે મનોજભાઈ મોરીના પરિવારમાં ધો.8માં ભણતી તનુબેન, 10 વર્ષનો ધ્રુવ છે. ત્યારે આ વર્ષે જ ધો.…
View More સાયલામાં ક્રિકેટ રમ્યા બાદ ત્રણ મિત્ર તળાવમાં નાહવા જતા એક બાળકનું મોતસાયલાના નવ પોલીસમેનની બદલી, PSI સસ્પેન્ડ
બદલી પામેલા પોલીસ કર્મીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા: 78 લાખનો દારૂ અને 30,090 લીટર કેમિકલ એસએમસીએ પકડતા સ્થાનિક પોલીસની બેદરકારી ખૂલી…
View More સાયલાના નવ પોલીસમેનની બદલી, PSI સસ્પેન્ડસાયલાના નાગડકા ગામે વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત
જેતપુરના પેઢલાના આધેડનું એપેન્ડીશના ઓપરેશન બાદ બેભાન હાલતમાં મૃત્યુ સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતા વૃદ્ધનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More સાયલાના નાગડકા ગામે વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોતસાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોત
કારમાં આગ લાગતા ચાલક ફરાર, મૃતકના થોડા દિવસો બાદ લગ્ન હતા સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ક્ધટ્રક્શનનું કામમાં શ્રમજીવી તરીકે કામ કરતા માખલીયા ગામના અંદાજે…
View More સાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોતસાયલામાં પરિણીતાને મળવા ગયેલા યુવાનને ટપારનાર દિયરની હત્યા
ફરસીનો એક ઘા જીવલેણ સાબિત થયો, હત્યા બાદ પરિણીતા ગુમ થતા પોલીસની દોડધામ સાયલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાના છેલ્લા કેટલાક સમયથી ધજાગરા ઉડાડતી ઘટનાઓનો સિલસિલો…
View More સાયલામાં પરિણીતાને મળવા ગયેલા યુવાનને ટપારનાર દિયરની હત્યાસાયલામાં લગ્નની દેખાદેખીમાં યુવાનની હત્યા
હોમગાર્ડ કમાન્ડર સહિતના શખ્સોએ સરાજાહેર ઢીમ ઢાળી દેતા તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં મારા કરતા સારા લગ્ન કેમ કર્યા તેમ કહી એક યુવાનની હોમગાર્ડ અધિકારી સહિતના…
View More સાયલામાં લગ્નની દેખાદેખીમાં યુવાનની હત્યાસાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાય
સેનાના જવાનો, પોલીસ અધિકારીઓ સાથે અનેક લોકો જોડાયા, સગર્ભા પત્નીનું કરૂણ આક્રંદ સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ…
View More સાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાય