જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી પ્રકરણમાં અદાલતે કાલાવડ તાલુકાના સોરઠા ગામના આરોપીને તકશીરવાન ઠરાવ્યો હતો, અને…
View More કાલાવડ પંથકની સગીરાનું અપહરણ, દુષ્કર્મ અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજાrape
મેટોડામાં લીવ ઇનમાં રહેતી મહિલાની સગીર પુત્રી ઉપર વિધર્મી શખ્સનું દુષ્કર્મ
જેની સાથે લીવ ઇનમાં રહ્યો તેની પુત્રીને હવસનો શિકાર બનાવનાર વિધર્મીની ધરપકડ મેટોડામાં રહેતી એક મહિલા સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા શખ્સે તેની સગીર પુત્રીને…
View More મેટોડામાં લીવ ઇનમાં રહેતી મહિલાની સગીર પુત્રી ઉપર વિધર્મી શખ્સનું દુષ્કર્મવિરપુરની ભાણેજ સાથે પત્નીની નજર સામે મામાનું સુરતમાં દુષ્કર્મ
રક્ષાબંધને માનેલી બહેનના ઘરે આવેલ દંપતી 14 વર્ષની સગીરાને સામાન ફેરવવા સાથે સુરત લઇ ગયું હતું વીરપુર પંથકમાં રહેતી 14 વર્ષની ભાણેજને માનેલો મામો અને…
View More વિરપુરની ભાણેજ સાથે પત્નીની નજર સામે મામાનું સુરતમાં દુષ્કર્મજૂનાગઢના પોલીસ પુત્રનું પરિણીતા પર રાજકોટની હોટલમાં દુષ્કર્મ
પતિને જાણ કરી દેવાની ધમકી આપી રૂપિયા અને દાગીના પણ પડાવ્યા, આરોપીની ધરપકડ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…
View More જૂનાગઢના પોલીસ પુત્રનું પરિણીતા પર રાજકોટની હોટલમાં દુષ્કર્મદસાડામાં બનેવીએ કૌટુંબિક સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
મુળ મધ્યપ્રદેશમાં રહેતો પરીવાર ખેતમજુરી અર્થે દસાડા તાલુકાના એક નાના એવા ગામમાં આવ્યો હતો. ત્યારે એમપીના યુવાને કૌટુંબીક સાળી સાથે વાડીની ઓરડીમાં કુકર્મ આચર્યુ હતુ.…
View More દસાડામાં બનેવીએ કૌટુંબિક સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવીચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મ
150 ફૂટ રિંગ રોડ પરની ટાઉનશીપમાં બનેલી ચોંકાવનારી ઘટના: આરોપી સકંજામાં ચોકીદારની નિંદ્રાધીન બાળકીને શેઠના રૂમમાં ઉપાડી જઈ નેપાળી નોકરે મોં કાળુ કર્યુ સુરક્ષીત શહેરના…
View More ચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મલાઠીના નાના રાજકોટની સગીરાને માસાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
લાઠી તાલુકાના નાના રાજકોટ ગામની સીમમાં રહેતી દાહોદ પંથકની એક સગીરાને તેના માસાએ પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા અને મારી નાખવાની ધમકી…
View More લાઠીના નાના રાજકોટની સગીરાને માસાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીપાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 50 વર્ષના આધેડે શાળાએ જતી સગીરાનું મોંઢે ડુચો દઈ અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયો…
View More પાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસરાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મ
વિધર્મી શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી બાળાને પ્રેમજાળમાં ફસાવી : આરોપી સકંજામાં લેભાગુઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કુમળી વયની સગીરાઓને ફસાવતા હોવાનો કિસ્સો આવ્યો સામે આજના સમયમાં…
View More રાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મમુળ રાજુલાની પરિણીતા પર પોલીસ કર્મીનું અવારનવાર દુષ્કર્મ
પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો મુળ રાજુલા તાલુકાના મોભીયાણા ગામની અને હાલમાં સુરતમાં રહેતી એક પરિણિતા સાથે ડુંગર પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ તપાસના બહાને પરિચય…
View More મુળ રાજુલાની પરિણીતા પર પોલીસ કર્મીનું અવારનવાર દુષ્કર્મ