રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના…
View More શાંતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાrajkot
માનવ ઉત્કર્ષ મહોત્સવમાં લક્ષ્મણ રેખા થીમ હેઠળ મહિલા દિન ઉજવાયો
બીએપીએસ મંચ પર નારી શક્તિનો દબદબો-આયોજનથી પ્રસ્તુતિ સુધી સ્ત્રીઓ આગેવાન તા. 17/04/2026, શુક્રવારના રોજ માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત વિરાટ મહિલા દિન નિમિત્તે લક્ષ્મણ રેખા વિષયક…
View More માનવ ઉત્કર્ષ મહોત્સવમાં લક્ષ્મણ રેખા થીમ હેઠળ મહિલા દિન ઉજવાયોવોર્ડ નં.15માં વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે તડાફડી
રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે ચૂંટણી પ્રચારનો ગરમાવો હવે ઉમેદવારોના મગજ ઉપર ચડવા લાગ્યો છે અને ઉમેદવારો મગજ ઉપરનો કાબુ ગુમાવી રહ્યાં હોય તેમ આજે…
View More વોર્ડ નં.15માં વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે તડાફડીરઘુવંશીઓને વિધાનસભાની ટિકિટ સિવાય કાંઈ ના ખપે
આજની બેઠકમાં ડો.દર્શિતાબેન શાહનો મત વિસ્તાર મુખ્ય ટાર્ગેટ રાજકોટ ભાજપમાં ટિકિટ વહેચણીનો મુદ્દો સળગતો બન્યો છે ત્યારે રઘુવંશી સમાજની અવગણાના પગલે હાલ સમાજમાં જે રોષ…
View More રઘુવંશીઓને વિધાનસભાની ટિકિટ સિવાય કાંઈ ના ખપેવોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળો
મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ શરૂૂ થઈ ચૂક્યું છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે જ્યારે રાજકોટ આવ્યા હતા તે સમયે વોર્ડ 2ના કાર્યક્રમમાં…
View More વોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળોભાજપે મનપાની 72 બેઠકો માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારી
લેઉવા પટેલને સૌથી વધુ 13 ટિકિટ: 17 જ્ઞાતિને માત્ર 1 ટિકિટ મળી ક્ષત્રિય – આહીરને 7-7 ટિકિટ, કડવા પટેલને 5 ટિકિટ આપતું ભાજપ રાજકોટ મહાનગરપાલિકાની…
View More ભાજપે મનપાની 72 બેઠકો માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારીરાજકોટમાં કલાકાર ઉપર હુમલો કરી લૂંટી લીધો
રાજકોટ શહેર અને ભાગોળના વિસ્તારોમાં લૂંટફાટ અને હુમલાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે કુવાડવા રોડ પર વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજકોટના…
View More રાજકોટમાં કલાકાર ઉપર હુમલો કરી લૂંટી લીધોરાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે ગોંડલ, જેતપુર અને ભાડલામાંથી રૂા.6.61 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત ગોંડલ અને જેતપુર અને ભાડલા વિસ્તારમાં…
View More રાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે ગોંડલ, જેતપુર અને ભાડલામાંથી રૂા.6.61 લાખનો દારૂ ઝડપાયોઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુ
રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં બે ડેરી સંચાલક સામે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આવેલ ‘દ્વારકાધીશ દૂધની ડેરી’માં દરોડો…
View More ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુરાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલ
મોટાભાઈ વિવેક ભેડા પણ 2021ની બેચના IPS, એક જ પરિવારમાં બે બે ઝળહળતા સિતારા આવકવેરા અધિકારીની 78મી બેચના વિદાય સમારંભમાં એકેડેમિક્સ, એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ અને આઈટી-ઓપરેશન્સના…
View More રાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલ