રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં બે ડેરી સંચાલક સામે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આવેલ ‘દ્વારકાધીશ દૂધની ડેરી’માં દરોડો…
View More ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુrajkot
રાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલ
મોટાભાઈ વિવેક ભેડા પણ 2021ની બેચના IPS, એક જ પરિવારમાં બે બે ઝળહળતા સિતારા આવકવેરા અધિકારીની 78મી બેચના વિદાય સમારંભમાં એકેડેમિક્સ, એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ અને આઈટી-ઓપરેશન્સના…
View More રાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલસુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
મનોહર મંદિરનો વિવાદ ભડકતા ગામ સજ્જડ બંધ, પોલીસ કાફલો ઉતારાયો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર હાલ ભારે વિવાદનું કેન્દ્ર…
View More સુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કારપડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણ
પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર…
View More પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણશાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યું
શાપર દુષ્કર્મ કેસમાં કારખાનેદાર યુવક બાદ હવે યુવતીએ પણ આપઘાત પ્રયાસ કર્યો છે. રાજકોટના પટેલ યુવકે અગાઉ દુષ્કર્મ ફરિયાદ થાય એ પહેલા ઝેરી દવા પીધેલી.…
View More શાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યુંવાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણ
રાજકોટ શહેરના વાછકપર બેડી ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નથી નારાજ પિયર પક્ષના સભ્યોએ દીકરીનું તેના સાસરેથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More વાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણરાજકોટ નજીક ‘ઝીબ્રાનો વુડ્સ વિલા’માંથી જુગાર ક્લબ ઝડપાઇ, 6 શખ્સોની ધરપકડ
રાજકોટની ભાગોળે ખંભાળા ગામની સીમમાં આવેલ ’ઝીબ્રાનો વૂડ્સ વિકેન્ડ વિલામાં ચાલતી જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા…
View More રાજકોટ નજીક ‘ઝીબ્રાનો વુડ્સ વિલા’માંથી જુગાર ક્લબ ઝડપાઇ, 6 શખ્સોની ધરપકડસૌરાષ્ટ્રમાં અનેક લોકોને રોકાણના નામે છેતરનાર ઠગ ચેતન વાછાણી સામે ગુનો નોંધવા રજૂઆત
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો અને રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી માયાજાળ ફેલાવી ભોળા લોકોને રોકાણના નામે લૂંટનાર કુખ્યાત ઠગ ચેતન વલ્લભભાઈ વાછાણીનો શિકાર બનેલા છેતરાયેલા અનેક…
View More સૌરાષ્ટ્રમાં અનેક લોકોને રોકાણના નામે છેતરનાર ઠગ ચેતન વાછાણી સામે ગુનો નોંધવા રજૂઆતડ્રગ પેડલરોની માહિતી પોલીસને આપો : શહેર પોલીસ કમિશનર
શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ નશીલા પદાર્થોના વેચાણ સામે કડક પગલા ભરવા સૂચના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની…
View More ડ્રગ પેડલરોની માહિતી પોલીસને આપો : શહેર પોલીસ કમિશનરકરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજા
શહેરમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા…
View More કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજા