રાજકોટમાં વકરી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા દબાણમુક્ત રોડ અને રાહદારીઓ માટે ફૂટપાથ ખુલ્લી કરવા મહાનગરપાલિકા દ્વારા જ્યા સૌથી વધુ ટ્રાફિક સમસ્યા રહે છે…
View More હોકર્સ ફ્રી 23 માર્ગો પર રેંકડી-કેબિન-દબાણ કાયમી માટે જપ્ત કરવા 6 ટીમ ઉતરીrajkot
‘ટાઢોડા’માં પોલીસનું ચેકિંગ: 19 પીધેલા, 10 હથિયાર સાથે ઝડપાયા
ગઈકાલે શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન દારૂૂ પી વાહન ચલાવનાર સહિત 19 નશાખોરો પોલીસની ઝપટે ચડી…
View More ‘ટાઢોડા’માં પોલીસનું ચેકિંગ: 19 પીધેલા, 10 હથિયાર સાથે ઝડપાયાપેડક રોડ ઉપર રિક્ષા અડફેટે બાઇક ચાલક રેસ્ટોરન્ટ સંચાલકનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં મદ્દાસ કાફેથી બાઇક લઇ જમવા નીકળેલા હોટલ…
View More પેડક રોડ ઉપર રિક્ષા અડફેટે બાઇક ચાલક રેસ્ટોરન્ટ સંચાલકનું મોતરાજકોટ-ચોટીલા હાઇવે ઉપર 10 કિલોમીટરનો ટ્રાફિકજામ
રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર ઉપર હાઇવે પર ખાડા બુરવાની કામગીરી શરૂૂ કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ થાય છે, છતાં…
View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર 10 કિલોમીટરનો ટ્રાફિકજામભક્તિનગર રેલવે સ્ટેશન પાસે સુકા ઘાસમાં આગની જવાળાઓ વચ્ચે ટ્રેન પસાર થઇ ગઇ
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક રાત્રે 7:50 વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક પાસેના સૂકા ઘાસમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટેશન માસ્તરની…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે સુકા ઘાસમાં આગની જવાળાઓ વચ્ચે ટ્રેન પસાર થઇ ગઇપેડક રોડ પર સેન્ટ્રીંગ ગામ કરતો યુવાન ચોથા માળેથી પટકાતા મોત
શહેરમા પેડક રોડ ઉપર સેન્ટ્રીંગ કામ કરતો યુવાન અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ…
View More પેડક રોડ પર સેન્ટ્રીંગ ગામ કરતો યુવાન ચોથા માળેથી પટકાતા મોતPGVCL દ્વારા વીજગ્રાહકો ઉપર ગુપચુપ ઝીંકાયો ભાવવધારો
પશ્ર્ચિમ ગુજરાત વીજ કં.લી. દ્વારા વીજ ગ્રાહકો ઉપર અલગ અલગ પાંચ પ્રકારના ચાર્જ અને મોંઘવારીના નામે ગુપચુપ ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ…
View More PGVCL દ્વારા વીજગ્રાહકો ઉપર ગુપચુપ ઝીંકાયો ભાવવધારોRMCના પાપે મોતના ખાડામાં હોમાયેલી જિંદગી માટે જવાબદાુર કોણ?
રાજકોટ મનપાના પાપે વધુ એક જીંદગી ખાડાના ખપ્પરમાં હોમાઇ ગઇ છે. ઘંટેશ્વરમાં રહેતા મહીલા સ્ટ્રીટલાઇટ વગરના રસ્તે રોડ લેવલથી ઉંચી ભુગર્ભ કુંડી સાથે અથડાતા ગંભીર…
View More RMCના પાપે મોતના ખાડામાં હોમાયેલી જિંદગી માટે જવાબદાુર કોણ?જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામમાં લોટ-પાણી-લાકડા!
રાજકોટ જિલ્લા પંચાયતના રૂૂ.36 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા નવા ભવનમાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બિલ્ડિંગનું કામ પૂર્ણ થાય તે પહેલાં…
View More જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામમાં લોટ-પાણી-લાકડા!સર્વર ઠપ થવા છતા RTOની કામગીરી નહીં અટકે
નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)ના વાહન અને સારિથ સોફ્ટવેરમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓના કારણે વાહન નોંધણી, ડ્રાઈવિંગ લાઈસન્સની સેવાઓ તેમજ આરટીઓમાં લેવાતી ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી…
View More સર્વર ઠપ થવા છતા RTOની કામગીરી નહીં અટકે