બેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડી

રાજકોટ શહેરમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંક ઓફ બરોડા (BOB) ના કર્મચારી હોવાનો ડોળ કરી એક સિનિયર સિટીઝન પાસેથી લાખો…

View More બેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડી

કોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇ

દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. કપડાં, મીઠાઈ, ફરસાણ, મુખવાસ સહિતની વિવિધ ચીજવસ્તુઓના વેચાણ વચ્ચે વર્ષોથી દિવાળીના પર્વ સાથે સંકળાયેલી પરંપરાગત…

View More કોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇ

દારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયા

રાજકોટમાં દારૂૂ પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સમાજના અગ્રણી ગણપતભાઈ પટેલે યુવાનોમાં વધી રહેલા વ્યસન…

View More દારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયા

રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ…

View More રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયો

રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ

દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક…

View More રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ

સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ

પ્ર.નગર પોલીસનું સદર બજારમાં ફટાકડા વેચતા વેપારીને ત્યાં ચેકિંગ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેચાણ માટે સરકારી નિયમો, લાયસન્સ…

View More સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ

રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ

રાજકોટ શહેરમાં આગામી દીપોત્સવી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ફટાકડાના વેચાણ માટે સ્થળોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર…

View More રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ

અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકી

  રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કોકનટ કાઉન્ટી પાર્ટી લોન્સની સામે ધમધમતા ‘ક્યુરે કેફે બાય મસાલા ડાયરીઝ’માં કાયદાના લીરેલીરા…

View More અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકી

જામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇ

ખેતમજૂર પરિવાર પાસેથી દંપતીએ ચેક અને એટીએમ મારફતે રૂપિયા પડાવી લીધા જામકંડોરણામાં મકાન વેચાણના સોદામાં રૂૂ.25 લાખની છેતરપીંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લોન…

View More જામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇ

જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરી

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દાગીનાની ચોરી કરતી અજાણી મહિલાઓની ગેંગ સક્રિય થઈ હોવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ભામટા મહિલાઓએ…

View More જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરી