રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચબુતરા ચોક, કૃષ્ણનગર, મચ્છી બજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ મળીને અંદાજીત 1500 કિલોગ્રામ…
View More મચ્છી બજારમાંથી 1500 કિલો અખાદ્ય ચિકન ઝડપાયુંrajkot
દિવસે ગરમી-રાત્રે ઠંડીથી વાયરલ રોગચાળો યથાવત
રાજકોટ શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી જેવી ડબલ ઋતુના કારણે શરદી-ઉઘરસના 972, સામાન્ય તાવના 915 અને ઝાડા-ઉલ્ટીના 184 મળી બે હજારથી વધુ કેસ…
View More દિવસે ગરમી-રાત્રે ઠંડીથી વાયરલ રોગચાળો યથાવતવેરો નહીં ભરાતા સામાન્ય જન સામે સિલીંગની ધમકી, સરકારી વિભાગો સામે મનપા ઘૂંટણિયે
રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ વ્યાજમાફી યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના પૂર્ણ થયા બાદ નાના બાકીદારો સામે ધોકો પછાડી સિલિંગ સુધીની કડક કાર્યવાહી કરવામાં…
View More વેરો નહીં ભરાતા સામાન્ય જન સામે સિલીંગની ધમકી, સરકારી વિભાગો સામે મનપા ઘૂંટણિયેગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજા
શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ રાત્રે રસ્તાઓને અમુક વાહનચાલકો રેસીંગ ટ્રેક સમજી પુરપાટવેગે વાહનો દોડાવી છાશવારે અકસ્માતો સર્જી પરિવારોના માળા છિન્ન-ભિન્ન કરી દેતાં હોવા…
View More ગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજાસ્ટાર ક્રિકેટરોને મળવા ઓડિસાનો યુવાન 3200 કિલોમીટર સાઈકલ ચલાવી રાજકોટ પહોંચ્યો
રમતગમત પ્રત્યેનો અદભુત પ્રેમ અને ક્રિકેટ ખેલાડીઓ પ્રત્યેનો આદર દર્શાવતી એક ઘટના સામે આવી છે. ઓડીશાના અનુગુલ જિલ્લાનો યુવાન સુનિલ રાઉત પોતાની સાયકલથી ગુજરાતના સ્ટાર…
View More સ્ટાર ક્રિકેટરોને મળવા ઓડિસાનો યુવાન 3200 કિલોમીટર સાઈકલ ચલાવી રાજકોટ પહોંચ્યોમામાને 11 લાખનું બુચ મારવા ભાણેજે લૂંટના નામે ‘મામુ’ બનાવ્યા પણ ભાંડો ફૂટી ગયો
શહેરના નાનામવા રોડ પર બનેલી રૂૂ. 11 લાખની સનસનાટીભરી લૂંટની ઘટના બોગસ હોવાનો ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસમાં ભાંડો ફોડી ત્રણ શખ્સોની ધરપડક કરી છે. શેરબજારમાં…
View More મામાને 11 લાખનું બુચ મારવા ભાણેજે લૂંટના નામે ‘મામુ’ બનાવ્યા પણ ભાંડો ફૂટી ગયોમહિલાઓને વિકાસયાત્રામાં લાભાર્થી નહીં ભાગીદાર બનાવવાનો નિર્ધાર : મુખ્યમંત્રી
રાજ્યની બહેનોને નવરાત્રિની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે…
View More મહિલાઓને વિકાસયાત્રામાં લાભાર્થી નહીં ભાગીદાર બનાવવાનો નિર્ધાર : મુખ્યમંત્રીમાલધારીએ પુત્ર પરત નહીં સોંપતા પિતાએ હાથની નસ કાપી
શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામના પ્રૌઢે માલઢોર ચરાવતા પુત્રને અભ્યાસ અર્થે પરત માંગ્યો હતો. પરંતુ માલધારીએ પુત્ર પરત નહીં આપતા પિતાએ કાગદળીના પાટીયા પાસે…
View More માલધારીએ પુત્ર પરત નહીં સોંપતા પિતાએ હાથની નસ કાપીહોટેલમાં ‘મજા’ કરવા ગયેલા યુવકને ઢીબી નાખ્યો
શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતો યુવાન મહેમાનને લઇ મોજ કરાવવા માટે ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ ખાતે ગયો હતો. તે દરમિયાન હોટલ મેનેજરે દારૂના નશામાં ઝઘડો…
View More હોટેલમાં ‘મજા’ કરવા ગયેલા યુવકને ઢીબી નાખ્યોનવરાત્રી માટે પોલીસની કડક ગાઇડલાઇન, નિયમનું ચુસ્ત પાલન ફરજિયાત
શહેરમાં આગામી 11 ઓક્ટોબરથી શરૂૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. નવરાત્રી મહોત્સવ-2026 શાંતિમય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાય…
View More નવરાત્રી માટે પોલીસની કડક ગાઇડલાઇન, નિયમનું ચુસ્ત પાલન ફરજિયાત