રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં આધેડ અને બાબરાના લોન કોટડા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી…
View More રાજકોટના આધેડ અને બાબરાના લોન કોટડાના યુવાનનું હાર્ટએટેકથી મોતrajkot
લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે સાંજે ઉદ્ઘાટન થાય તે પૂર્વે 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મંજૂરીમાં તંત્રએ ધંધાર્થીઓની ટીંગાટોળી કરી દેતા લોકમેળામાં ધંધો કરી પેટીયુ…
View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળીનિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા
રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને…
View More નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકાજે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતર
જે સંસ્થાએ તેમને શિસ્ત, સેવા અને સંસ્કારનું ભાથું આપ્યું, એ જ સંસ્થામાં પ્રિન્સિપાલ બની વિદ્યાર્થીઓના જીવનને દીપાવે છે ડો.માલાબેન કુંડલિયા રાજકોટ કોટક ક્ધયા વિનય મંદિરના…
View More જે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતરકાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધા
શહેરના કાલાવડ રોડ પર ટાર્ગેટ પાન અને ધ ગ્રેટ પંજાબી ધાબા હોટલ નજીક લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. આણંદપર (બાઘી પાદર) ગામના વતની અને…
View More કાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધાહાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદ
રાજકોટ મહાનગરપાલિકાને હાઉસ ટેક્સના ચેક આપતા આસામીઓ માટે લાલબતી સમાન ચૂકાદો કોર્ટ સંભાળ્યો છે. જેમાં મિલતક વેરો ભરવા મિલકત ધારકે આપેલો રૂા.94,137નો ચેક પરત…
View More હાઉસ ટેક્સનો ચેક રિટર્ન થયા બાદ રકમ ચૂકવી દીધી છતાં મિલકતધારકને 6 માસની કેદસિવિલ હોસ્પિટલમાં યલો ફિવરની રસી ખલાસ, વિદેશ જતા મુસાફરો મુશ્કેલીમાં
રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ’યલો ફીવર’ સામે રક્ષણ આપતી રસીનો જથ્થો પૂર્ણ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો માટે મોટી મુશ્કેલી ઊભી…
View More સિવિલ હોસ્પિટલમાં યલો ફિવરની રસી ખલાસ, વિદેશ જતા મુસાફરો મુશ્કેલીમાંટીપરવાનમાંથી ઉડેલું પતરું કચરો વિણતી પરિણીતાને લાગતા લોહીલુહાણ હાલતમાં મોત
શહેરમાં નાકરાવાડી પાસે આવેલ મનપાની ડમ્પીંગ સાઇડ પર ટીપરવાનમાંથી પતરૂ ઉડતા કચરો વીણતી પરિણીતાને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજતા પરિવારમાં શોકની…
View More ટીપરવાનમાંથી ઉડેલું પતરું કચરો વિણતી પરિણીતાને લાગતા લોહીલુહાણ હાલતમાં મોતલોકમેળામાં સુરક્ષાનો નવો અધ્યાય, 1700 પોલીસ તૈનાત રહેશે
રાજકોટના ઐતિહાસિક અને લોકપ્રિય રેસકોર્સના મેદાનમાં આગામી તા. 2 થી તા. 6 સપ્ટેમ્બર સુધી યોજાનાર વિરાસતથી વિકાસ લોકમેળાને લઇને પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા…
View More લોકમેળામાં સુરક્ષાનો નવો અધ્યાય, 1700 પોલીસ તૈનાત રહેશે‘હું કુંવારો છું’ બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી કારકાનેદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક ત્યકતાને લગ્નની લાલચ આપી ગોડલના નવાગામના પરણેલા શખ્સે ફસાવી અવાર-નવાર રાજકોટ તેમજ રિસોર્ટ, હોટેલમાં…
View More ‘હું કુંવારો છું’ બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી કારકાનેદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ