ભત્રીજો પાડોશી યુવતીને ભગાડી જતા કાકાના પગ ભાંગી નાખ્યા

બે મહિલા સહિત 7 શખ્સો ધોકા લઇને તૂટી પડ્યા, ગંજીવાડામાં બનેલી ઘટના શહેરના ગંજીવાડા વિસ્તારમાં ભત્રીજો પાડોશી યુવતીને ભગાડી જતા યુવતીના પરિવારજનોએ યુવકના કાકા ઉપર…

View More ભત્રીજો પાડોશી યુવતીને ભગાડી જતા કાકાના પગ ભાંગી નાખ્યા

રામપર બેટી ગામે ટ્રોલી ઉંચી થતા ડમ્પરમાં વીજ કરંટ લાગ્યો, શ્રમિકનો હાથ અડી જતા મોત

શહેરના રામપર બેટી ગામ પાસે ડમ્પરમાં લાગેલ વિજ કરંટથી બાજુમાં ઉભેલ યુવાનનું કરૂૂણ મોત નીપજ્યું છે.આ બનાવ અંગેની જાણ થતાં એરપોર્ટ પોલીસ પણ દોડી આવી…

View More રામપર બેટી ગામે ટ્રોલી ઉંચી થતા ડમ્પરમાં વીજ કરંટ લાગ્યો, શ્રમિકનો હાથ અડી જતા મોત

રેલનગરમાં મામાના ઘરે આંટો મારવા ગયેલા યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

હોસ્પિટલમાં નોકરી કરતાં યુવાનના આપઘાતનું કારણ જાણવા તજવીજ રાજકોટમાં રેલનગરમાં મામાના ઘરે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણે પોતાના મામાના…

View More રેલનગરમાં મામાના ઘરે આંટો મારવા ગયેલા યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

એસટી બસપોર્ટ પર રિવર્સ આવેલી બસની ઠોકરે સિક્યોરીટિ ગાર્ડ ઇજાગ્રસ્ત

મહાનગર પાલિકાના નિવૃત્ત કર્મી બસપોર્ટમાં સિક્ટોરિટી ગાર્ડની નોકરી કરે છે ઢેબર રોડ પર એસટી બસ પોર્ટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં મનપાના નિવૃત કર્મચારી પોતાની…

View More એસટી બસપોર્ટ પર રિવર્સ આવેલી બસની ઠોકરે સિક્યોરીટિ ગાર્ડ ઇજાગ્રસ્ત

સોની બજારમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચાંદીના બે ચેઇન અને બાલીની ચોરી કરી

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ, મુદ્દામાલ કબ્જે લેવા તજવીજ પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં નવા નાકા મેઇન રોડ પાસે શ્રીકુંજ જવેલર્સ ધરાવતા સ્મિત…

View More સોની બજારમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચાંદીના બે ચેઇન અને બાલીની ચોરી કરી

લીલુ વેચવાની હરીફાઈમાં પિતા-કાકાની હત્યામાં સમાધાન કરી લેવાનું કહી યુવાનને આરોપીની ધમકી

2018માં ડબલ મર્ડર કર્યા હતાં : આરોપીએ કહ્યું, બે મર્ડર કરેલા છે ત્રીજુ કરતા વાર નહીં લાગે, સમાધાન કરી લે કાંગસીયાળી રોડ પર રસુલપરા પાછળ…

View More લીલુ વેચવાની હરીફાઈમાં પિતા-કાકાની હત્યામાં સમાધાન કરી લેવાનું કહી યુવાનને આરોપીની ધમકી

એઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાંથી તબીબી વિદ્યાર્થી ભેદી રીતે ગુમ

જામનગર રોડ પર આવેલી એઇમ્સ હોસ્પિટલના સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહેતો મૂળ રાજસ્થાનનો વતની તબીબી છાત્ર આજરોજ ગઇકાલે રાત્રીના ઈમરજન્સી રૂૂમમાં જવાનું કહી નીકળ્યા બાદ લાપતા…

View More એઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાંથી તબીબી વિદ્યાર્થી ભેદી રીતે ગુમ

‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ પિતાને કોલ કરી રતનપરના યુવાને ઝેરી દવા પીધી

મોરબી રોડ પર રતનપર ગામમાં રૂમ ભાડે રાખી રહેતા જેતપુરના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

View More ‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ પિતાને કોલ કરી રતનપરના યુવાને ઝેરી દવા પીધી

કાલાવડ રોડ પર હોટેલમાં સફાઇ કામદાર યુવાનનું આંચકીથી મોત

કાલાવડ રોડ પર આવેલા સાંજાચુલા હોટલમાં સફાઇકામ કરતા પરપ્રાંતીય યુવાનને આંચકી આવતા બેભાન થયા બાદ તેનું મોત નિપજયુ હતું. વધુ વિગત મુજબ,ઉતરપ્રદેશનો વતની અને હાલમાં…

View More કાલાવડ રોડ પર હોટેલમાં સફાઇ કામદાર યુવાનનું આંચકીથી મોત

કેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોત

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક સામાં કાંઠે ફંકશન બૂક કરવા ગયા બાદ કામ પતાવી ઘરે આવવા રિક્ષામાં…

View More કેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોત