ગંભીર ઘટનામાં પોલીસ કે શિક્ષણ વિભાગને જાણ કરવાના બદલે શાળા સંચાલકોએ વાલીઓને ‘સમજાવી’ છાત્રને વતનમાં મોકલી દીધો શિક્ષક બાળકને ખેંચી બીવડાવવા જતાં હાથમાંથી છટકી જતાં…
View More ઉત્કર્ષ સ્કૂલમાં છાત્રને શિક્ષકે ફેંક્યો કે જાતે કૂદયો?rajkot
પડધરી નજીક ચોરી કરીને ભાગતા તસ્કરનું કારની ઠોકરે મોત
કાર ચાલકે મુસાફરોને ઉતારી ઘવાયેલા ચોરને હોસ્પિટલે ખસેડયો સારવારમાં દમ તોડી દીધો રાજકોટ શહેરમાં પડધરીમાં આવેલા રંગપરના પાટીયા પાસે ચોરી કરીને ભાગી રહેલા ચોરની કારની…
View More પડધરી નજીક ચોરી કરીને ભાગતા તસ્કરનું કારની ઠોકરે મોતસુરત-વલસાડ-રાજકોટમાં બે બિલ્ડર ગ્રુપ ઉપર આઈ.ટી.ના દરોડા
સુરતમાં પ્રખ્યાત આર્કીટેકટ ઈશ્ર્વરગેહીને ત્યાં હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં રાજકોટની આર્યા કલબનું કનેકશન ખુલ્યું લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પણ ઝપટે ચડયું, ભાગીદારોના ઓફિસ-નિવાસ-રિસોર્ટ સહિત 35 સ્થળે…
View More સુરત-વલસાડ-રાજકોટમાં બે બિલ્ડર ગ્રુપ ઉપર આઈ.ટી.ના દરોડામાધાપર જીઆઇડીસી પાસેથી નવજાત બાળક રેઢું મળી આવ્યું
કોઇએ પોટલું બાંધી અવાવરુ જગ્યાએ ફેંકી દીધું, આજુબાજુના લોકોને રડવાનો અવાજ આવતા પોલીસને જાણ કરી રાજકોટ શહેરના ભાગોળે આવેલા માધાપર ગામે જીઆઇડીસી પાસે અવાવરુ જગ્યાએથી…
View More માધાપર જીઆઇડીસી પાસેથી નવજાત બાળક રેઢું મળી આવ્યુંમારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધા
કોર્પોરેશન ચોકમાં લૂંટનો નવતર બનાવ, અજાણ્યા ત્રણ શખ્સોનું પરાક્રમ ગોકુલધામ નજીક આંબેડકર નગરમાં રહેતા સંજયકુમાર બિજલભાઈ પરમાર(ઉ.વ.50) ગઈ તાં.23ના રોજ મહાનગર પાલિકા ચોકથી આશાપુરા મંદિર…
View More મારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધાઆજી કાંઠાના 1358 દબાણો હટાવવા કલમ 202ની નોટિસ
સરકારી જમીન પરના દબાણકારોને નોટિસો આપવા કલેકટરતંત્રએ પોલીસ બંદોબસ્ત હેઠળ ટુકડીઓ ઉતારી દબાણકારોએ સિવિલ કોર્ટમાં નાખેલી ઘા, 20 હજાર લોકોનો આશરો છીનવતાં પહેલા પૂનર્વસનની માંગ…
View More આજી કાંઠાના 1358 દબાણો હટાવવા કલમ 202ની નોટિસમનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળો
PM SVANidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડિંગ રહેલ લોન અરજી મંજૂર કરાશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,…
View More મનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળોમાધાપર ચોકડી પાસે કપડાના શોરૂમમાંથી 8.30 લાખના કપડા ગાયબ, સ્ટોક મેનેજર સહિત બે સામે ફરિયાદ
માધાપર ચોકડી પર આવેલ બ્રાન્ડેડ કપડાના શો-રૂૂમમાંથી રૂૂ.8.30 લાખના કપડા ગાયબ થઈ જતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સ્ટોક મેનેજર સાહિત બે કર્મીઓએ કારીગરી…
View More માધાપર ચોકડી પાસે કપડાના શોરૂમમાંથી 8.30 લાખના કપડા ગાયબ, સ્ટોક મેનેજર સહિત બે સામે ફરિયાદફૂડ વિભાગની તેલ ડ્રાઇવ : 4 સ્થળેથી નમૂના લેવાયા
ફૂડ વિભાગનું 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 14ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા બારે માસ તેલ ભરવાની સીઝન શરૂ થતા હોલસેલના ધંધાર્થીઓને ત્યા…
View More ફૂડ વિભાગની તેલ ડ્રાઇવ : 4 સ્થળેથી નમૂના લેવાયાનવા UGC કાયદાથી સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાયની ભીતિ: બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદન
રાજકોટમાં શ્રી બ્રહ્મદેવ સમાજ – ગુજરાત દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC ) ના પ્રસ્તાવિત નવા કાયદા સામે વિરોધ નોંધાવી, તેની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવાની માંગ…
View More નવા UGC કાયદાથી સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાયની ભીતિ: બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદન