ખીજડિયા ગામના ખેડૂતે ભાઇની જમીન ખરીદવા જમીન ગીરવે મૂકી, વ્યાજખોરોએ દસ્તાવેજ કરાવી બારોબાર વેંચી નાખી સ્વામિનારાયણ ગુરુકુળ રોડ સોરઠિયા પાર્કમાં રહેતા ખેડૂતની ભાયું ભાગની જમીન…
View More 1.61 કરોડના 3 કરોડ માંગી વ્યાજખોરોએ જમીન પચાવી પાડીrajkot
નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો, રહીશોમાં આક્રોશ, ‘જનતા રેઈડ’ની ચિમકી
શહેરના શાંત ગણાતા રહેણાંક વિસ્તારોમાં હવે અસામાજિક પ્રવૃતિએ માથું ઊંચક્યું છે. શહેરના નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો ચાલતો હોવાની ફરિયાદ ફ્લેટ ધારકોએ કરી…
View More નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો, રહીશોમાં આક્રોશ, ‘જનતા રેઈડ’ની ચિમકીહીટવેવ સામે સિવિલ સજ્જ, ખાસ વોર્ડ ઉભો કરાયો
સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને જેના કારણે ડી હાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. હજુ ગરમી વધે તેવી શક્યતાઓ વચ્ચે…
View More હીટવેવ સામે સિવિલ સજ્જ, ખાસ વોર્ડ ઉભો કરાયોનવા મતદાન મથકો, સુવિધાઓ ચકાસવા કાલથી મામલતદારો-પ્રાંત અધિકારીઓ મેદાનમાં ઉતરશે
વહીવટી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપતુ ચૂંટણી પંચ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વહીવટી…
View More નવા મતદાન મથકો, સુવિધાઓ ચકાસવા કાલથી મામલતદારો-પ્રાંત અધિકારીઓ મેદાનમાં ઉતરશેરૂડાનું રૂા.302.32 કરોડનું બજેટ બોર્ડ મીટિંગમાં મંજૂર
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક યોજાઈ, ત્રણ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક આજરોજ યોજાઈ હતી.…
View More રૂડાનું રૂા.302.32 કરોડનું બજેટ બોર્ડ મીટિંગમાં મંજૂરસૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ઓપરેશન ‘ડિસ કનેકશન’ પાર્ટ-2
સવારથી પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની ટુકડીઓ ઉતરી પડી બાકીદારોના વીજ જોડાણો ઉપર કાતર, ગુનેગારો પણ ઝપટે ચડયા સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલભર્યા વગર વિજળી વાપરતા ગ્રાહકો…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ઓપરેશન ‘ડિસ કનેકશન’ પાર્ટ-2રાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ
રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉનાળાના વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધુમ્મસના કારણે ઈન્ડિગોની બે ફલાઈટનું અમદાવાદ એરિપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાંથી આ…
View More રાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગદલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ
પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…
View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણડેન્ગ્યુના લારવા મળતા 153 કોમર્સિયલ એકમોને નોટિસ
રોગચાળો કાબૂમા, આરોગ્ય વિભાગ દ્વારા 1421 ઘરોમાં ફોગીંગ પોરાનાશક કામગીરી હાથ ધરાઈ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા વિરૂધ્ધ કામગીરી હાથ ધરી ખાસ કરીને ડેંગ્યુના…
View More ડેન્ગ્યુના લારવા મળતા 153 કોમર્સિયલ એકમોને નોટિસજામનગર રોડ પર કોમ્યુનિટી હોલનું નિર્માણ સમયમર્યાદામાં પૂર્ણ કરો: મ્યુનિ.કમિશનર
8.64 કરોડના ખર્ચે બનનાર હોલ માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીને આપી સૂચના રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજકોટ…
View More જામનગર રોડ પર કોમ્યુનિટી હોલનું નિર્માણ સમયમર્યાદામાં પૂર્ણ કરો: મ્યુનિ.કમિશનર