રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા અને યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે ’સે નો ટુ ડ્રગ્સ’અભિયાન ચલાવવામાં…
View More રાજકોટમાંથી 1.21 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયાrajkot
વ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી
20 લાખની સામે 75 લાખમાં જમીન બીજાને વેંચી દીધી : પડધરી પોલીસમાં ફરિયાદ દસ્તાવેજ સમયે રજીસ્ટ્રાર સામે ‘હા’ નહીં બોલે તો જાનથી મારી નાખીશ, ધમકી…
View More વ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડીપ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાત
ભગવતીપરાના યુવાને આઘાતમાં ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવી લીધું રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી જઈ ટ્રેન…
View More પ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાતજંગલેશ્ર્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું કમકમાટીભર્યુ મોત
દુધની ડેરી પાસે રહેતો સગીર કાકાના કારખાને આંટો મારવા ગયો ને કાળ ભેટી ગયો શહેરનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં ગોકુલનગરમાં કાકાના કારખાને આંટો મારવા ગયેલા ધો.8ના વિદ્યાર્થીનું…
View More જંગલેશ્ર્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું કમકમાટીભર્યુ મોતવિછીયાના પાટીયાળી ગામે દૂધના બાકી પૈસા માંગતા ત્રણ શખ્સોનો વેપારી ઉપર હુમલો
વિછીયા તાલુકાના પાટીયાળી ગામે દૂધની ડેરી ચલાવતા એક યુવક પર દૂધના બાકી પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી…
View More વિછીયાના પાટીયાળી ગામે દૂધના બાકી પૈસા માંગતા ત્રણ શખ્સોનો વેપારી ઉપર હુમલોએક માત્ર દીકરી સર્ટિ. માટે ભારે ધસારો, એક જ દી’માં 350 ઈસ્યુ
વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈન લગાવી છતાં તંત્રએ ભારે મહેનત કરી કામગીરી કરી બતાવી રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલથી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત એક જ માત્ર…
View More એક માત્ર દીકરી સર્ટિ. માટે ભારે ધસારો, એક જ દી’માં 350 ઈસ્યુકોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પર
કમલેશ કોઠીવારને વોર્ડ નં.13ના બદલે 12માં ટિકિટ અપાતા જયાબેન ડાંગર નારાજ, વોર્ડ નં.15ના જીજ્ઞેશ રામાવતનું રાજીનામું “ભાજપ છોડનાર દેવુબેન જાદવ, નયનાબા જાડેજા, જીતેન્દ્ર રૈયાણી, રણજીત…
View More કોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પરકોઠારિયા સોલવન્ટમાં જુગારનો દરોડો, પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા
રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. 876, હુશેની ચોક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના…
View More કોઠારિયા સોલવન્ટમાં જુગારનો દરોડો, પાંચ મહિલા સહિત આઠ ઝડપાયાસ્થા. સ્વરાજ્યની ચૂંટણી ફરજ માટે 28 ના.મામલતદારની બદલી
કલેકટર ઓમ પ્રકાશ દ્વારા મનપા-જિલ્લા-તાલુકા અને નગરપાલિકા ચૂંટણી માટે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી બદલી કરાઈ રાજકોટ જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત…
View More સ્થા. સ્વરાજ્યની ચૂંટણી ફરજ માટે 28 ના.મામલતદારની બદલીપોપટપરા નજીક નશાની હાલતમાં કાર હંકારતા વેપારી સહિત પાંચ નશાખોર પકડાયા
રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારની રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટાફ જ્યારે પોપટપરા નાલા પાસે ગુરૂૂદ્વારા સામેના…
View More પોપટપરા નજીક નશાની હાલતમાં કાર હંકારતા વેપારી સહિત પાંચ નશાખોર પકડાયા