શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે આવેલા સર્વિસ સ્ટેશનમાં ઉઘરાણીના મામલે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની…
View More નાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજેrajkot
RMCમાં નવા સુકાનીની પસંદગી માટે પાર્લામેન્ટ્રીમાં જબરૂ લોબિંગ
સાંસદ રામભાઇ, પુરષોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન-કાનગડ-ટીલાળા-ભાનુબેન, વજુભાઇ વાળાની ભલામણ વચ્ચે હાઇકમાન્ડમાં હોદ્દા માટે પસંદગીનુ ધમાસાણ મુખ્ય પાંચ હોદા માટે પેનલ વાઇઝ નામ થયા વાયરલ, જો…
View More RMCમાં નવા સુકાનીની પસંદગી માટે પાર્લામેન્ટ્રીમાં જબરૂ લોબિંગજનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટ
શહેરમાં પોલીસ પણ સુરક્ષીત નથી!કુવાડવાના નવાગામમાં કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.કુવાડવા રોડ પોલીસ મથકમાં…
View More જનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટરાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોત
શહેરમા પરા પીપળીયા વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પતિ અને સંતાનોને તરછોડી પ્રેમી સાથે રહેતી પરિણીતા એઇમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સંબંધીના બાઈકના…
View More રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોતTPOની માનસિકતાના કારણે પોણો ડઝન ટીપી સ્કીમોમાં વિવાદ
લાંબા સમયથી વાંધા સૂચનોનો નિકાલ કરવામાં અખાડા સામે ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિનો મોરચો, આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆત ટાઉન પ્લાનિંગ વિભાગની એક નહીં અનેકવિધ ગેરરીતિઓ સામે…
View More TPOની માનસિકતાના કારણે પોણો ડઝન ટીપી સ્કીમોમાં વિવાદરાજકોટમાં ખાનગી બસ અડફેટે ધોરણ 10ની છાત્રાનું મોત: નાની બહેન ગંભીર
માતા અને મોટી બહેન રિક્ષામાં બહાર જમવા નીકળ્યા બાદ બંને બહેનો સ્કૂટરમાં જવા નીકળી ને કાળ ભેટયો રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન…
View More રાજકોટમાં ખાનગી બસ અડફેટે ધોરણ 10ની છાત્રાનું મોત: નાની બહેન ગંભીરવાપીથી રાજકોટ પુત્રીના ઘરે આંટો દેવા આવતા પિતાનું એસ.ટી.બસમાં ગબડી પડતાં મોત
વૃધ્ધને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા પણ જીવ ન બચ્યો મુળ વિસાવદરના રાજપરા ગામના વતની અને હાલ વાપીમાં રહેતાં વૃધ્ધ રાજકોટ રહેતી પુત્રીનાં ઘરે આંટો…
View More વાપીથી રાજકોટ પુત્રીના ઘરે આંટો દેવા આવતા પિતાનું એસ.ટી.બસમાં ગબડી પડતાં મોતસરરર ચાલતી સાઈકલે પહોંચાડ્યા સફળતાની મંઝિલે
મલ્ટિપલ રાઇડ્સ અને વિવિધ અંતર સાથે 50 કિ.મી.થી લઈને 1200 કિ.મી. સુધીની 65,000 કિ.મી. રાઈડ કરી છે આરતીબેન ચાપાણીએ ગૃહિણીનું જીવન જીવતા આરતીબેન ચાપાણીના જીવનમાં…
View More સરરર ચાલતી સાઈકલે પહોંચાડ્યા સફળતાની મંઝિલેડ્રગ્સ કેસમાં ઝડપાયેલ પાકિસ્તાની કેદીનું રાજકોટ મધ્યસ્થ જેલમાં મોત
શ્ર્વાસ લેવામાં તકલીફ થતા સારવારમાં દમ તોડયો રાજકોટની પોપટપરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા એક પાકિસ્તાની નાગરિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…
View More ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ પાકિસ્તાની કેદીનું રાજકોટ મધ્યસ્થ જેલમાં મોતરાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 44 ડીગ્રીને આંબ્યો
સૂરજ દેવતાને ખમૈયા કરવાનું કહેવું પડે તેવી હાલત વચ્ચે જનજીવન પ્રભાવિત રાજકોટમાં સુર્યપ્રકોપથી લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરે 1 થી 4 કે 5…
View More રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 44 ડીગ્રીને આંબ્યો