રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વર્ષો જુના સ્વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને…
View More રાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટકનું અવસાન, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરીrajkot
પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો
રાજકોટમાં રહેતા મહિલા પારડી ગામે આંટો મારવા જતા પારિવારિક સંબંધ ધરાવતા પિતા-પુત્રએ છરીના 10થી 12 ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો’તો રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં…
View More પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયોલોકમેળાની તૈયારીઓનો ધમધમાટ: તંત્ર દ્વારા વહેલી કામગીરીનો આરંભ
સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સમાન અને લાખો લોકોની આસ્થા તથા મનોરંજનનું મુખ્ય કેન્દ્ર એવા રાજકોટના સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં…
View More લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ: તંત્ર દ્વારા વહેલી કામગીરીનો આરંભ9 ફૂટથી વધારે ઉંચાઇના તાજિયા બનાવવા અને 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મહોરમ (તાજીયા)ના તહેવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તારીખ 26 અને 27 જૂન…
View More 9 ફૂટથી વધારે ઉંચાઇના તાજિયા બનાવવા અને 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધતાજિયાની ઉંચાઇના જાહેરનામા સામે મુસ્લિમ સમાજનો વિરોધ, જૂની પરંપરા ચાલુ રાખવા માંગ
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આગામી સમયમાં યોજાનાર પરંપરાગત તાજીયા મહોત્સવના સમય અને રૂૂટની ઊંચાઈ નિયમોને લઈને વિવાદ સામે આવ્યો છે. ધોરાજી શહેર તાજીયા કમિટી દ્વારા…
View More તાજિયાની ઉંચાઇના જાહેરનામા સામે મુસ્લિમ સમાજનો વિરોધ, જૂની પરંપરા ચાલુ રાખવા માંગ80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ
શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂની હેરાફેરી સહિતના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂની…
View More 80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડમનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલો
શહેરની ભાગોળે મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનુ કહેતા મહિલા ઉ5ર જેઠ અને ભત્રીજાએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડાયા હતા.…
View More મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલોરૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં કાર પાર્ક કરવા મુદ્દે પિતાના ઝઘડામાં વચ્ચે પડેલા જીમ સંચાલક ઉપર ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More રૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી
પત્ની રિસામણે જતાં તેના માટે નાના-નાનીને જવાબદાર ગણી ધારદાર છરા વડે તૂટી પડ્યો,નાનાજીની હત્યા કરી નાનીને પણ છરીના ઘા ઝીંક્યા 22 દિવસ પહેલાં અરજી કરી…
View More ‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવીભેળસેળિયા તત્વો આતંકવાદી સમાન, આખું વર્ષ દરોડા ચાલુ રહેશે
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં તત્વોને મેયર ડો.નેહલ શુકલની કડક ચેતવણી, લોકોને પણ માહિતી આપવા અપીલ નમૂના લીધા બાદ ત્વરિત લેબોરેટરી રિપોર્ટ જાહેર કરાશે, કોઈની…
View More ભેળસેળિયા તત્વો આતંકવાદી સમાન, આખું વર્ષ દરોડા ચાલુ રહેશે