રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડ

રાજકોટ શહેરમાં આવરનવાર મારામારીની ઘટના બનતી રહે છે.પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ વધુ એક ટોળકીના આંતકની ઘટના સામે આવી છે.રૈયાધારે રાણીમા રૂૂડીમા ચોક ખાતે…

View More રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડ

જાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકી

શહેરમાં રોજ દિનદહાડે મારામારીની ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજકોટ પોલીસની આબરૂૂના લીરોં ઉડાવતી ઘટના પોલીસ કમિશનર કચેરીથી ગણતરીના અંતરે આવેલા પારસી અગિયારી ચોકમાં…

View More જાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકી

શ્રાધ્ધપક્ષને લીધે દસ્તાવેજ નોંધણીમાં 13.32%નો ઘટાડો

ચોમાસામાં અપુરતા વરસાદથી વર્ષ નબળું પુરવાર થઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં દર મહિને થતી મિલકતના ખરીદ-વેચાણમાં પણ જબરૂૂ ગાબડું પડ્યું છે. જો કે, તેની…

View More શ્રાધ્ધપક્ષને લીધે દસ્તાવેજ નોંધણીમાં 13.32%નો ઘટાડો

મનપા માટે અલગથી ચાલતી જ્યુડિશિયલ કોર્ટ બંધ થશે

રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને લેવાતા સેમ્પલ ફેલ થાય છે ત્યારે આવા કિસ્સામાં જે તે પેઢી(ધંધાર્થી) સામે કાયદાકીય પગલા લેવા માટે અલગથી જ્યુડિશિયલ…

View More મનપા માટે અલગથી ચાલતી જ્યુડિશિયલ કોર્ટ બંધ થશે

શિક્ષણ સમિતિ સમરસ જાહેર, ભાજપના Gen-Z દાવેદારોમાં ઉકળાટ

રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સત્તાવાર રીતે આજે સમરસ જાહેર થઈ ગઈ છે. ગઇકાલે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મની…

View More શિક્ષણ સમિતિ સમરસ જાહેર, ભાજપના Gen-Z દાવેદારોમાં ઉકળાટ

શહેરમાં ‘ડ્રોન’એ મચ્છરોના 8298 ઘરનો કર્યો ખાત્મો

રાજકોટના વોંકળા, નાળા અને આજી નદી કાંઠા આસપાસ મચ્છરોનો ઉપદ્રવ અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા હાઇટેક ડ્રોન ટેકનોલોજી અજમાવવામાં આવી રહી છે. મચ્છરોનું બ્રિડીંગ શોધવા…

View More શહેરમાં ‘ડ્રોન’એ મચ્છરોના 8298 ઘરનો કર્યો ખાત્મો

9 માસથી ખાલી કરી દેવાયેલી લાખાજીરાજ માર્કેટના વેપારીઓમાં આક્રોશ

શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ(જયુબિલી) જર્જરિત થઇ ગઇ હોય બે માળની બનાવવા વેપારીઓ પાસે ખાલી કરાવ્યાને 9 મહિના થઇ ગયા. આટલા દિવસમાં હજુ સુધી રિનોવેશન માટે…

View More 9 માસથી ખાલી કરી દેવાયેલી લાખાજીરાજ માર્કેટના વેપારીઓમાં આક્રોશ

રાજકોટમાં શિવ હોસ્પિટલમાં એનેથેસિયા ઇન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ

શાપર-વેરાવળમાં રહેતા પરિણીતાનું ગોઠણના ઓપરેશન માટે રાજકોટમાં શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા એનેથેસીયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં કરૂણ…

View More રાજકોટમાં શિવ હોસ્પિટલમાં એનેથેસિયા ઇન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ

મહિલા તબીબને ‘ડિઝિટલ એરેસ્ટ’ કરી 58.50 લાખ પડાવ્યા

સાયબર પોલીસે સતર્કતા દાખવી વધુ રૂા.21.50 લાખ ગુમાવતા બચાવ્યા રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસને સાયબર માફિયાઓ વિરુદ્ધ હાથ ધરેલી ઝુંબેશમાં એક અત્યંત મહત્વની અને મોટી…

View More મહિલા તબીબને ‘ડિઝિટલ એરેસ્ટ’ કરી 58.50 લાખ પડાવ્યા

ચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇ

ભૂમાફિયા અલ્પેશ દોંગા વિરૂધ્ધ કાલાવડ તાલુકામાં વધુ બે ફરિયાદ નોંધાઇ છે. અલ્પેશ દોંગાએ નાના ખેડૂતોની આર્થિકભીંસ અને લાચારીનો ફાયદો ઉઠાવી વ્યાજે નાણા આપી જમીનના દસ્તાવેજો…

View More ચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇ