શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ’પાસા’ અને ’પીટી એનડીપીએસ’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More ચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહીrajkot
દાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોત
19 દિવસ પહેલા બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો’તો: સારવારમાં દમ તોડયો શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી ગામે રહેતા વૃધ્ધ રાજકોટ…
View More દાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોતઆંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં આંબેડકરનગર અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફીનાઇલ પી…
View More આંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસરૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાં
ગાળો બોલવા મામલે માથાકૂટ થતા યુવક પર આરોપીઓ એ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, યુવાનની હાલત ગંભીર શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ હુશૈની ચોક…
View More રૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાંશેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇ
શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા વકીલ સાથે તેમના જ કૌટુંબિક સંબંધીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ. 62.78 લાખ ની છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં…
View More શેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇફાયર ફાઈટર અડફેટે મોતને ભેટેલા સ્કૂટર ચાલકને 26 લાખનું વળતર ચૂકવવા મનપાને હુકમ
રાજકોટમાં કેનાલ રોડ ઉપર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના વીમા વગરના ક્ધડમ વાનની હડફેટે યુવાનના મૃત્યુના બે વર્ષ પહેલાંના ક્લેઇમ કેસમાં અદાલતે રૂૂ.26 લાખ વળતર ચૂકવવા મહાનગરપાલિકા…
View More ફાયર ફાઈટર અડફેટે મોતને ભેટેલા સ્કૂટર ચાલકને 26 લાખનું વળતર ચૂકવવા મનપાને હુકમખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરાર
શહેરની ભાગોળે ખોરાણા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી વાંકાનેરથી દારૂ ભરી રાજકોટ આવતી રિક્ષાને ઝડપી પાડી 1.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે રિક્ષાચાલક…
View More ખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરારકુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે કાલાવડ રોડ…
View More કુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાંપાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધું
શહેરમાં દૂધસાગર રોડ પર એજે સ્ટીલ સામે રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી સગીરા પોતાના ઘર બહાર બેઠી હતી ત્યારે પાડોશમાં રહેતી યુવતીએ સંસ્કાર વગરની…
View More પાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધુંRMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ
‘ઓપરેશન લોટસ’ વચ્ચે તમામ ઉમેદવારોને ‘સલામત’ રાખવામાં કોંગ્રેસ સફળ, આમ આદમી પાર્ટી 69 ઉમેદવારો ઉભા રાખી પ્રથમ જંગ જીતી ‘આપ’ રાજકોટમાં ખાતુ ખોલાવશે કે ભાજપ-કોંગ્રેસનો…
View More RMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ