ભૂમાફિયા અલ્પેશ દોંગા વિરૂધ્ધ કાલાવડ તાલુકામાં વધુ બે ફરિયાદ નોંધાઇ છે. અલ્પેશ દોંગાએ નાના ખેડૂતોની આર્થિકભીંસ અને લાચારીનો ફાયદો ઉઠાવી વ્યાજે નાણા આપી જમીનના દસ્તાવેજો…
View More ચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇrajkot
હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ પાંચ લોકો ધબકારા ચૂકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં છાપરા ગામે અને ત્રંબા ગામે બે શ્રમિક…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ પાંચ લોકો ધબકારા ચૂકી ગયાબેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોત
રાજકોટ શહેરના બેડી ચોકડી નજીક મોડી રાત્રે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળાયા ગામના 35 વર્ષીય યુવક ધરમશાભાઈ શામરાભાઈ…
View More બેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોતબસપોર્ટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસ પોર્ટના બીજા માળે દુકાન નંબર 58 અને 59 માં ચાલી રહેલા સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પામાં મસાજની આડમાં…
View More બસપોર્ટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડોશાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યા
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.…
View More શાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યાકૃષ્ણનગરમાં છૂટાછેડાનો ખાર રાખી પતિ સહિત બે શખ્સે ઘરમાં ઘૂસી યુવતીના હાથ-પગ ભાંગી નાખ્યા
શહેરમા પોપટપરા મેઇન રોડ ઉપર આવેલા કૃષ્ણનગરમાં રહેતી નિશાબેન રાજુભાઈ લોરીયા નામની 28 વર્ષની યુવતી રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના પૂર્વ…
View More કૃષ્ણનગરમાં છૂટાછેડાનો ખાર રાખી પતિ સહિત બે શખ્સે ઘરમાં ઘૂસી યુવતીના હાથ-પગ ભાંગી નાખ્યાસિવિલની બેદરકારથી રાજકોટના વૃધ્ધનો મુંબઇના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર દર્દીઓ અને તેના સંબધીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે.…
View More સિવિલની બેદરકારથી રાજકોટના વૃધ્ધનો મુંબઇના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા !રાજકોટ પંથકમાં ઘાસચારાના ભાવમાં 20 દિવસમાં અઢી ગણો વધારો
ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ પંથકમાં મેઘરાજાએ મોં ફેરવી લેતાં સમગ્ર પંથક ભારે જળસંકટ અને ઘાસચારાની તીવ્ર અછત તરફ ધકેલાયું છે. માત્ર 20…
View More રાજકોટ પંથકમાં ઘાસચારાના ભાવમાં 20 દિવસમાં અઢી ગણો વધારોરાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.8-9ના રાજકોટની મુલાકાતે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. 8 અને 9 ઓક્ટોબર દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ યુવાનોને પ્રોત્સાહિત…
View More રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.8-9ના રાજકોટની મુલાકાતેસ્વચ્છતા માટે રાજકોટ બનશે મોડેલ સિટી, દેશના 50 શહેરોમાં સમાવેશ
રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્વચ્છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના 50 શહેરોની PRAGATI-50…
View More સ્વચ્છતા માટે રાજકોટ બનશે મોડેલ સિટી, દેશના 50 શહેરોમાં સમાવેશ