રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 05/10/2024થી 07/10/2024 એમ કુલ 3 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ...
રાજયભરમાં પડતર પ્રશ્ર્નોને લઇને કવોરી ઉદ્યોગ દ્વારા હડતાલ શરૂ કરાઇ છે.બંધ કવોરી લીઝ પુન: શરૂ ન થાય અને ગૌણ ખનિજમાં ઇ.સી. રદ ન કરવામાં આવે ત્યાં...
ફૂડ સેફ્ટી અઠવાડિયાની ઉજવણી અંતર્ગત 18 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 4 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 7ને લાઈસન્સ અંગે નોટિસ દશેરા અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે...
સદર બજાર પાસે આવેલા હરિહર ચોકમાં આવેલી આર.કે.ટેલીકોમ નામની મોબાઇલ એસેસરીઝ નામની દુકાનમાં ચાર્જરનો કેબલ બદલાવવા મામલે લુખ્ખા તત્વોએ કુહાડી અને તલવારના ઘા ઝીંકી મોબાઇલની દુકાનના...
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક...
ચાર દિવસ સુધી નવ પુરુષ અને ચાર મહિલા હોકીની ટીમ વચ્ચે થશે ટક્કર પોલીસ દળમાં શિસ્ત અને શારીરીક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે...
રાજકોટ ડિવિઝન દ્વારા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, રેલવે પરિસરને સુંદર બનાવવા માટે વિવિધ સ્વચ્છતા સંબંધિત...
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રામધામ સોસાયટીમાં રહેતા તબીબ સાથે કાર પાર્કિંગ મુદ્દે પાડોશી શખ્સે ઝઘડો કરી મારમાર્યો હતો. તબીબને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં...
પોલીસ વિભાગની મહિલા કર્મચારીની લગ્નના વચન આપી દુષ્કર્મની ફરિયાદમાં છખઈના અધિકારીને હાઇકોર્ટે રક્ષણ આપ્યું છે. અરજદાર આરોપીની અરજીમાં હાઇકોર્ટે ચાર્જફ્રેમ કરવા સામે હાલ રક્ષણ આપ્યું છે....
શહેરમાં કુબલીયાપરા વિસ્તારમાં રહેતા બાળ મિત્રો રાત્રીના સમયે રમતા હતા ત્યારે પંદર વર્ષના સગીરને ગળા અને પડખાના ભાગે સુયો લાગી ગયો હતો. સગીરને ઇજા પહોંચતા સારવાર...