ચોર-ચક્કાઓના ત્રાસના કારણે ઓ.પી.ડી. વિભાગના ત્રણ માળના લેડિઝ-ટોઇલેટ એક મહિનાથી સંપૂર્ણ બંધ, જેન્ટ્સ ટોઇલેટમાં સાંજે 6થી સવારે 8 સુધી રજા તસ્કરોથી નળ બચાવવા સ્ટાફની કઠણાઇ…
View More અંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!rajkot
AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમ
બ્રિજ બન્યા પછી આ માત્ર બીજા જ ચોમાસામાં સ્લેબના પોપડાં ખરવા લાગ્યા, છતના સાંધા નોખા પડવા લાગ્યા રાજકોટના એસ્ટ્રોન ચોક, અમિનમાર્ગ, ટાગોર રોડ, હેમગુઢવી હોલ…
View More AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમરાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં નહિવત વરસાદ, વાવણી હજુ બાકી
રાજ્યમાં ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓના…
View More રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં નહિવત વરસાદ, વાવણી હજુ બાકીપડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયો
પડધરી પોલીસ લાઈનમાં બાઈક ગેરકાયદેસર પ્રવેશ કરી પોતાને પત્રકાર ઓળખાવી પોલીસ લાઇનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર રાજકોટના બે પત્રકારોએ માથાકૂટ કરી ફરજ પરના…
View More પડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયોરાજકોટના ચાર સહિત 183 જજને પ્રમોશન
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જિલ્લા ન્યાયાધીશ કેડર અને સિવિલ જજ જેએમએફસી કેડરના કુલ 183 જેટલા ન્યાયાધીશોની બઢતીની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના સિનિયર સિવિલ…
View More રાજકોટના ચાર સહિત 183 જજને પ્રમોશનરાજકોટ લોકમેળામાં તંત્રની ઢીલી નીતિ, ફોર્મ વિતરણ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી વેપારીઓમાં રોષ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને હવે દોઢ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે આયોજનને લઈને તંત્ર અને વેપારીઓ સામસામે આવી…
View More રાજકોટ લોકમેળામાં તંત્રની ઢીલી નીતિ, ફોર્મ વિતરણ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી વેપારીઓમાં રોષ93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીત
ઝોન પ્રમાણે વોટર વકર્સ અને ફાયર બ્રિગેડ સહિતની ડિઝાસ્ટર ટીમ બનાવાઇ : જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર રહેશે નોડલ ઓફિસર રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ…
View More 93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીતસાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવ
રાજકોટમાં જુના સાંઢિયાપુલને તોડીને તેની જગ્યાએ બનેલા ફોરટ્રેક બ્રિજનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી ઓવરબ્રિજ રાખવા માટે પાર્ટી કક્ષાએ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ…
View More સાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવપસ્તીમાં ખાદ્ય સામગ્રી પેક કરતા 66 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 26ને દંડ
ફૂડ શાખા દ્વારા અવિરત ચેકિંગ ઝુંબેશ, 218 કિલો વાસી ખોરાકનો નાશ ફરસાણ સહિત કોઇપણ ખાદ્યસામગ્રી પ્રિન્ટીંગ થયેલા કાગળ કે પસ્તીમાં પેક કરીને આપવા ઉપર સખ્ત…
View More પસ્તીમાં ખાદ્ય સામગ્રી પેક કરતા 66 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 26ને દંડપોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે
ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, એક બાળ આરોપી સંરક્ષણ ગૃહમાં મોકલાયો, પિતા-પુત્રના 10 દિવસના રીમાન્ડ મંગાયા નાનામવા ગામમાં રહેતા યુનિવર્સીટી પોલીસ મથકના…
View More પોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે