ઘરેથી નીકળતા દર 15 મિનિટે યોગ સેન્ટર, રાજકોટ બનશે વિશ્વનું પ્રથમ યોગ ‘સિટી’

બગીચાઓ, હોલ અન્ય જાહેર સ્થળોએ કોર્પોરેશન લોકભાગીદારીથી કાયમ માટે શરૂ કરશે 426 યોગ-પ્રાણાયામ સેન્ટર : આજે મનપા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે થશે એમ.ઓ.યુ. સોસાયટી,…

View More ઘરેથી નીકળતા દર 15 મિનિટે યોગ સેન્ટર, રાજકોટ બનશે વિશ્વનું પ્રથમ યોગ ‘સિટી’

જ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટ

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લાઈનો લાગી, વ્યવસ્થાના અભાવે ભારે અંધાધૂંધી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આજે જ્ઞાન સહાયકની ભરતી અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા…

View More જ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટ

લૂંટારૂઓને પકડવા પોલીસે ડ્રોન ઉડાડયા

શાપર દરબારગઢ અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શાપર રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના…

View More લૂંટારૂઓને પકડવા પોલીસે ડ્રોન ઉડાડયા

હળવદમાં યુવતીને મરવા મજબૂર કરનાર રાજકોટની મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

હળવદના ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ ફરિયાદ કરી હોય જે બાબતે અવારનવાર ફોન કરી સમાધાન કરી લેવા ધમકીઓને પગલે 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો હતો…

View More હળવદમાં યુવતીને મરવા મજબૂર કરનાર રાજકોટની મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માએ કર્યો રાજકોટ જિલ્લાનો પ્રવાસ

રાજકોટ જીલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા અને સ્થાનિક લોકો તથા ઉદ્યોગકારોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી…

View More ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માએ કર્યો રાજકોટ જિલ્લાનો પ્રવાસ

શાપર દરબારગઢમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી, અઢી કરોડની લૂંટ

એકલા રહેતા મોભીને બંધક બનાવી રૂા.2.47 કરોડની રોકડ, સોનું અને રાઈફલ લૂંટી સાત બુકાનીધારી ફરાર: રાત્રે દોઢ વાગ્યે બનેલી સનસનાટીભરી ઘટના રાજકોટ નજીક શાપરના રાજવી…

View More શાપર દરબારગઢમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી, અઢી કરોડની લૂંટ

રાજકોટના શાપરમાં વેરાવળમાં લૂંટની મોટી ઘટના: વૃદ્ધને બંધક બનાવી કરોડોની ચોરી

  રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધને બંધક બનાવી તેમના ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની…

View More રાજકોટના શાપરમાં વેરાવળમાં લૂંટની મોટી ઘટના: વૃદ્ધને બંધક બનાવી કરોડોની ચોરી

દેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ

શહેરના કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…

View More દેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ

આર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો એસિડ પી આપઘાત

આર્થિક મંદીના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા…

View More આર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો એસિડ પી આપઘાત

અત્યાર સુધીમાં ઝૂમા 55 સિંહ બાળનો જન્મ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઝૂંમા વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધારા સંવનનથી…

View More અત્યાર સુધીમાં ઝૂમા 55 સિંહ બાળનો જન્મ