સરધારમાં વૃદ્ધ દંપતીની કિંમતી જમીન ભૂમાફિયાએ પચાવી પાડી

જમીનનો 6.30 લાખનો બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાઓએ આચર્યું કૌભાંડ, નોટિસ આવતા જ ભાંડો ફૂટ્યો 9 વીઘા જમીન હડપવા અન્ય મહિલાને ઉભી કરી, આજીડેમ પોલીસ મથકે…

View More સરધારમાં વૃદ્ધ દંપતીની કિંમતી જમીન ભૂમાફિયાએ પચાવી પાડી

કાજુકતરીનું કમઠાણ, કોર્પોરેશનમાં કોંગ્રેસ-આપની ધબાધબી

જનરલ બોર્ડ પૂર્વે જંગલેશ્ર્વર ડિમોલિશનની જિયાફતનો ઉગ્ર વિરોધ, કોંગ્રેસે કાજુ કતરીનું વિતરણ કર્યુ, આપે પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચની તમામ વિગતો, બિલ…

View More કાજુકતરીનું કમઠાણ, કોર્પોરેશનમાં કોંગ્રેસ-આપની ધબાધબી

કોઠારિયા રોડ ઉપર કલાસીસના શિક્ષકે ધો.9ના છાત્રને પીવીસીના પાઇપથી ફટકાર્યો

રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલ પટેલ ક્લાસીસમાં અભ્યાસ કરતા ધોરણ-10ના 15 વર્ષીય વિદ્યાર્થી તન્મય હરસોરાને ક્લાસીસના શિક્ષક તુષાર રાયચુરા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની…

View More કોઠારિયા રોડ ઉપર કલાસીસના શિક્ષકે ધો.9ના છાત્રને પીવીસીના પાઇપથી ફટકાર્યો

RMCમાં અંતે 15 સમિતિના ચેરમેનોની નિમણૂક

રાજકોટ મનપામાં નવી બોડી આવ્યા બાદ મેયર સહિતના મુખ્ય પાંચ હોદેદારોની પસંદગીમાં એક મહિનો નીકળી ગયો અને 15 પેટા સમિતિના ચેરમેન સહિતના સભ્યોની પસંદગીમાં પણ…

View More RMCમાં અંતે 15 સમિતિના ચેરમેનોની નિમણૂક

કૌભાંડો છૂપાવવા પત્રકારોને બોર્ડ રૂમમાં નો-એન્ટ્રી, પ્રેક્ષક ગેલેરીની પાછળ બેસાડાયા

કોર્પોરેટરોનો અવાજ મીડિયા સુધી પહોંચતો અટકાવવાનો કારસો રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ એ લોકશાહીનું પ્લેટફોર્મ એટલે કે, સંસદીય પ્રક્રિયા માટેનું હોય છે. જ્યા જાહેરમાં સારા-નરસાની ચર્ચા…

View More કૌભાંડો છૂપાવવા પત્રકારોને બોર્ડ રૂમમાં નો-એન્ટ્રી, પ્રેક્ષક ગેલેરીની પાછળ બેસાડાયા

ભાજપના કોર્પોરેટરો જ વિપક્ષની ભૂમિકામાં, કેતન પટેલે પ્લોટના દબાણોની યાદી માગતા અધિકારીઓ ગેંગેં…ફેંફેં

કેટલા પ્લોટમાં દબાણ છે? દબાણ દૂર કરવા શું પગલાં લીધા? સવાલોના મારા બાદ બે-ત્રણ દિવસમાં જ જવાબો આપવાનો વાયદો, ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે કોઇ વિગત…

View More ભાજપના કોર્પોરેટરો જ વિપક્ષની ભૂમિકામાં, કેતન પટેલે પ્લોટના દબાણોની યાદી માગતા અધિકારીઓ ગેંગેં…ફેંફેં

શાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલો

શાપરમાં રહેતા પ્રૌઢને સાથે કડીયા કામ સાથે કડિયા કામ કરતી યુવતી સાથે આડા સંબંધ હોવાની શંકા કરી પત્ની અને પુત્રએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા…

View More શાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલો

રૂડાના ડી.પી.માં ફેરફાર, વાજડી ગામના 3 સરવે નંબર રહેણાંક ઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકાયા

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂૂડા) ના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર (વેરિએશન) ને મંજૂરી…

View More રૂડાના ડી.પી.માં ફેરફાર, વાજડી ગામના 3 સરવે નંબર રહેણાંક ઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકાયા

ગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજે

રાજકોટ નજીક આવેલા ગુંદા ગામ પાસે કુવાડવા પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી જેમાં દારૂૂ ભરેલી કાર વાહન સાથે અથડાતા કાર માંથી રૂૂ.4.42…

View More ગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજે

આજી નદીની સફાઈ કરવા કોંગી નગરસેવક પાવડા તગારા સાથે ઉતર્યા

રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના…

View More આજી નદીની સફાઈ કરવા કોંગી નગરસેવક પાવડા તગારા સાથે ઉતર્યા