સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન

સિવિલ હોસ્પિટલ પરીસરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આંતરીક માર્ગો પર ગેરકાયદેસર રિક્ષાઓના જમાવડાઓના કારણે…

View More સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન

દુબઇના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ખુલ્યો

શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના પાછળના વિસ્તારમાં એક સપ્તાહમાં બનેલી ચોરીની બે ઘટનામાં દુબઈ રહેતા મૂળ રાજકોટના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ત્યાં બનેલી રૂ.6.37 લાખની ચોરીના બનાવનો…

View More દુબઇના ટ્રાન્સપોર્ટર અને વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ખુલ્યો

72 વર્ષના મંજુલા દાદીએ સ્કોર્પિયોમાં લટકી કર્યા સ્ટંટ

રાજકોટમાં સ્કોર્પિયો કારમાં રિલ બનાવી એક દાદી ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ દાદીનું નામ મંજુલાબેન સાકરીયા છે. મંજુલા દાદી પાસે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 72…

View More 72 વર્ષના મંજુલા દાદીએ સ્કોર્પિયોમાં લટકી કર્યા સ્ટંટ

ભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણ

પ્રદેશ સંગઠન કે કારોબારીમાં રાજકોટ શહેરમાંથી એકપણ મહિલા નેતાને સ્થાન નહીં ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના પ્રદેશ સંગઠનમાંથી રાજકોટ શહેરનો સફાયો થઇ ગયા બાદ હવે…

View More ભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણ

મનપાના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નાગરિકો માટે બુકિંગ શરૂ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ)નું નવનિર્માણ થતા યુનિટ-1 (નોન એસી) અને યુનિટ-2 (એસી)નુ તેમજ અવંતિબાઈ લોધી ભવન કોમ્યુનિટી હોલ વિજય…

View More મનપાના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું નાગરિકો માટે બુકિંગ શરૂ

રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, એક્સટર્નલ B.A., M.A. સેમ-1ની પરીક્ષાની રાહમાં

  કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા…

View More રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, એક્સટર્નલ B.A., M.A. સેમ-1ની પરીક્ષાની રાહમાં

અટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે અત્યાધુનિક જિમ સુવિધાનો પ્રારંભ

રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓ અને નાગરિકોને રમતગમત તેમજ ફિટનેસ માટે વૈશ્વિક કક્ષાનું માળખું મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રશંસનીય કામગીરી…

View More અટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે અત્યાધુનિક જિમ સુવિધાનો પ્રારંભ

જીવરાજપાર્ક, સંસ્કાર સાનિધ્ય, સત્યજીત સોપાનમાં પાણીચોરી, નોટિસ ફટકારાઇ

પાણીની મેઇન પાઇપલાઇનના વાલ્વની ડુપ્લીકેટ ચાવી બનાવી પાણીચોરી થતી હોવાની મનપાને મળી છે ફરિયાદ રાજકોટના પોશ અને હાઇફાઇ વિસ્તાર ગણાતી મવડીની ત્રણ સોસાયટી જીવરાજપાર્ક, સંસ્કાર…

View More જીવરાજપાર્ક, સંસ્કાર સાનિધ્ય, સત્યજીત સોપાનમાં પાણીચોરી, નોટિસ ફટકારાઇ

રાજકોટ ડિવિઝન સંબંધિત અનેક ટ્રેનોના રૂટો ભૂસ્ખલનના કારણે ડાયવર્ટ કરાયા

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે અનેક ટ્રેન સેવાઓના…

View More રાજકોટ ડિવિઝન સંબંધિત અનેક ટ્રેનોના રૂટો ભૂસ્ખલનના કારણે ડાયવર્ટ કરાયા

સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ

વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ મોટો કેસ નહીં કરવા રૂૂ. 20 લાખની લંચના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ ક્ધસલ્ટન્ટ વકીલની ચાર્જશીટ બાદની…

View More સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ