રાજકોટ ડિવિઝન હેઠળ ના ગોંડલ એસ.ટી બસ સ્ટેશનની ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા તારીખ 31/8/2024 ના રોજ સાઇટ વિઝીટ કરતા પ્લેટફોર્મ 2,3,4 અને…
View More બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદrajkot
પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા વધુ 78 વેપારીઓ દંડાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 09/12/2024 થી 10/12/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા વધુ 78 વેપારીઓ દંડાયાઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગ
રાજ્યમા શિયાળાની શરૂૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે…
View More ઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગડિસેમ્બરના અંત સુધીમાં કોર્ષ પૂર્ણ કરવા શાળાઓને CBSEની સૂચના
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષાને આડે હવે બે મહિના જેટલો જ સમય…
View More ડિસેમ્બરના અંત સુધીમાં કોર્ષ પૂર્ણ કરવા શાળાઓને CBSEની સૂચનાસિવિલ હોસ્પિટલમાંથી સાઈકલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા
સિકયુરિટીના સ્ટાફે પકડી પોલીસને સોંપ્યા શહેરની સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે ત્યારે આજે સિવિલમાં સાયકલ ચોરી કરવા આવેલા 3…
View More સિવિલ હોસ્પિટલમાંથી સાઈકલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયાચીટર ટોળકીએ 17 બોગસ દસ્તાવેજ બનાવ્યાની શંકા
સબ રજિસ્ટાર ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે અને આ કામગીરી સબ રજિસ્ટ્રારની અંડરમાં થતી હોય છે. તેવા સમયે રજિસ્ટ્રાર ખાચર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા…
View More ચીટર ટોળકીએ 17 બોગસ દસ્તાવેજ બનાવ્યાની શંકાબાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: પ્રમુખ સહિત 16 હોદ્દા માટે 51 ઉમેદવારો મેદાનમાં
સેક્રેટરી અને કારોબારીના હોદ્દા પરના બે ઉમેદવારોએ નામાંકન પત્ર પરત ખેંચ્યા; ભાજપ પ્રેરિત વકીલોની ત્રણેય પેનલની આબરૂ દાવ પર પ્રમુખમાં 6, ઉપપ્રમુખ-ટ્રેઝરરમાં 3-3, સેક્રેટરીમાં 4,…
View More બાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: પ્રમુખ સહિત 16 હોદ્દા માટે 51 ઉમેદવારો મેદાનમાંબૂટલેગર પ્રતિક ચંદારાણા સામે સંગઠિત ગુનો નોંધો
પોલીસ અને પત્રકાર ઉપર હુમલા સહિત 30થી વધુ ગુનામાં સંડોવણી: બામણબોર સરપંચની પોલીસ કમિશનરને રજૂઆત શહેરમાં પોલીસ અને પત્રકાર પર હુમલા સહિત 30થી વધુ ગુનામાં…
View More બૂટલેગર પ્રતિક ચંદારાણા સામે સંગઠિત ગુનો નોંધોબોલેરો અને રિક્ષામાં દારૂની હેરાફેરી 1.72 લાખના દારૂ સાથે બે ઝડપાયા
થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય થયા છે ત્યારે પોલીસે પણ દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવી છે. શહેરમાં મીલપરા અને કુવાડવા…
View More બોલેરો અને રિક્ષામાં દારૂની હેરાફેરી 1.72 લાખના દારૂ સાથે બે ઝડપાયાબંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોત
શહેરમાં અકસ્માતની ઘટનાનો પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. જુના માર્કેટ યાર્ટ નજીક બંઘ…
View More બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોત