વાઈરલ થયેલા વીડિયો મામલે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ તેમજ સીસીટીવી ઈન્સ્ટોલેશન કરનારની પૂછપરછ અમદાવાદ સાયબર ક્રાઈમે મેઘા MBBS ટેલીગ્રામ અને યુટ્યુબ ચેનલ સામે ગુનો નોધી…
View More પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો રાજકોટમાંથી લીક થયાનો ઘટસ્ફોટrajkot
તમામ હોસ્પિટલોમાં ગોપનિયતા અંગે તકેદારી રાખવા આદેશ
રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના ચેકઅપના વીડિયો વાઈરલ થતાં આરોગ્ય વિભાગ એકશનમાં તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ-સરકારી હોસ્પિટલોને ગોપનિયતાનો ભંગ ન થાય તે જોવા સૂચના રાજકોટના…
View More તમામ હોસ્પિટલોમાં ગોપનિયતા અંગે તકેદારી રાખવા આદેશભક્તિનગર પોલીસ સ્ટેશનની બહાર પતિ અને તેની પ્રેમિકાએ માર મારતા પત્નીએ ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા પતિ – પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. ભકિતનગર પોલીસ સ્ટેશનની બહાર મહીલાને પતિ અને તેની પ્રેમીકાએ ઢીકાપાટુનો માર મારતા…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશનની બહાર પતિ અને તેની પ્રેમિકાએ માર મારતા પત્નીએ ફિનાઇલ પીધુંશહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી
રાજકોટ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ…
View More શહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલીજુદા-જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને બઘડાટી: ચાર યુવકને ઇજા
ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું શહેરમાં જુદા જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ને મારામારી થઈ હતી. જેમાં ચાર યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.…
View More જુદા-જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને બઘડાટી: ચાર યુવકને ઇજાલોઠડા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા યુવાનને રસ્તામાં આંતરી બે શખ્સોનો હુમલો
રાજકોટ શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે લગ્ન પ્રસંગમા જઇ રહેલા યુવાનને રસ્તામા આંતરી બે શખ્સોએ ગાળો આપી અને દીવાલ સાથે માથુ અથડાવી માર મારતા…
View More લોઠડા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા યુવાનને રસ્તામાં આંતરી બે શખ્સોનો હુમલોલેન્ડગ્રેબિંગ કમિટીની તા.25મીએ બેઠક, 100 કેસ પર થશે સુનાવણી
રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 25 ના રોજ યોજાશે. આ બેઠકમાં 100થી પણ વધુ કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે…
View More લેન્ડગ્રેબિંગ કમિટીની તા.25મીએ બેઠક, 100 કેસ પર થશે સુનાવણીસિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસ
પાંચ કલાક લાશ રઝળ્યા બાદ ખુદ વહીવટી અધિકારીએ પોસ્ટમોર્ટમ કરવું પડ્યું, ડો. ધ્વનિત સામે તપાસ માટે કમિટીની રચના રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામનાર…
View More સિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસએક્સટર્નલના 2010થી 2018 સુધીના છાત્રોને પાસ થવાની વધુ એક તક અપાઈ
એક્સટર્નલમાં અભ્યાસ કરતા 2010થી 2018 સુધીના વિદ્યાર્થીઓને પાસ થવાની વધુ એક તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દદ્વયારા આપવામાં આવી છે. ફોર્મ ભરવાનો પ્રારંભ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન…
View More એક્સટર્નલના 2010થી 2018 સુધીના છાત્રોને પાસ થવાની વધુ એક તક અપાઈમાધાપર ST પોઇન્ટ આવારાતત્ત્વોનો અડ્ડો, દારૂડિયાઓ માટે સુરક્ષા સ્ટેન્ડ બન્યું
રાજકોટ એસ.ટી. ડિવિઝન ઘણા છેલ્લા સમયથી મુસાફરોની સુવિધા અને મેઇન્ટનન્સની કામગીરી બાબતે વિવાદમા આવી રહયુ છે જામનગર રોડ પર મુસાફરોની સુવિધા માટે બનાવવામા આવેલ માધાપર…
View More માધાપર ST પોઇન્ટ આવારાતત્ત્વોનો અડ્ડો, દારૂડિયાઓ માટે સુરક્ષા સ્ટેન્ડ બન્યું