હાઉસટેક્સ, ગાર્બેજ કલેક્શન, ફાયર ટેક્સ અને પ્રદૂષણવેરો બેવડા વાળી દેશે મહાનગરપાલિકાએ આજે રજૂ કરેલા 2025-26ના બજેટમાં પ્રજા ઉપર 150 કરોડનો નવો કરબોજ ઝીંકી દીધો છે.…
View More 2000 ફૂટનું રહેણાક હોય તો રૂા.5000 અને બિન રહેણાકમાં વધારાનો રૂા.7756નો બોજrajkot
રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટના હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા રૂૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ રેલવે ડીવીઝનલ મેનેજરને અદાલતે ત્રણ વર્ષની સજા અને…
View More રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટરાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયો
નવા ફાયર સ્ટેશનો સહિતની સુવિધાઓ ઊભી કરવા રહેણાંકમાં ચો.મીટરે રૂા.15 અને બિન રહેણાંકમાં રૂા.25 ફાયરવેરા લાદી રૂા.55 કરોડ ઊભા કરવાનું આયોજન રાજકોટમાં ગત તા. 25…
View More રાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયોઅગ્નિકાંડ કેસમાં બિનતહોમત છૂટવા છ આરોપીએ કેરલી અરજીમાં મુદત પડી; 13મી ફ્રેબુઆરીએ સુનાવણી
નવા કાયદા મુજબ બે આરોપીએ પ્રોસીકયુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા છ આરોપીએ…
View More અગ્નિકાંડ કેસમાં બિનતહોમત છૂટવા છ આરોપીએ કેરલી અરજીમાં મુદત પડી; 13મી ફ્રેબુઆરીએ સુનાવણીકોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારો
વિદ્યાર્થીઓ અને શાપરના શ્રમિકો રઝળી પડયા કોટડાસાંગાણી માં સવારે ના 6 45 કલાક આવતી એસટી બસ નો રૂૂટો એકા એક કાપી નાખવામાં આવેલ કોટડાસાંગાણી ના…
View More કોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારોરાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ રજૂ
નવા ફાયર ટેક્સની કમ્મરતોડ એન્ટ્રી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને મિલકત વેરામાં પણ 25 ટકા સુધીનો વધારો મહાનગરપાલિકાનું રૂા.3112.29 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી…
View More રાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો નવો કરબોજ સૂચવતું બજેટ રજૂકોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવના
મહાનગરપાલિકાની વર્ષ 2025-26ને બજેટ આવતી કાલે રજૂ થનાર છે. ગત વર્ષની તુલનાએ નવા બજેટમાં કદમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. ગત વર્ષે પાણીવેરા, ડોર…
View More કોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવનાઅગ્નિકાંડમાં 3 સરકારી કર્મી જામીન મુક્ત: 4નો જેલવાસ લંબાયો
ATP મકવાણા,જોષી અને એન્જિનિયર ચૌધરીના જામીન મંજૂર: સસ્પેન્ડ TPO સાગઠિયા, જમીન માલિક બંધુ અને ફાયર ઓફિસર ખેરની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ રાજકોટ સહિત સમગ્ર…
View More અગ્નિકાંડમાં 3 સરકારી કર્મી જામીન મુક્ત: 4નો જેલવાસ લંબાયોજાતિ આધારિત વસ્તી ગણતરી કરી ઓબીસી સમાજને અનામત આપો
હાલની 50% અનામતની મર્યાદા રદ કરો, સહકારી સંસ્થાઓમાં મહિલા અનામતની જોગવાઇ કરો: ઓબીસી જન અધિકાર સમિતિનો સૌરાષ્ટ્ર ઝોનનો પરિસંવાદ યોજાયો ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા…
View More જાતિ આધારિત વસ્તી ગણતરી કરી ઓબીસી સમાજને અનામત આપોત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ
લોકમાન્ય તિલક, ઉધમસિંહ અને લક્ષ્મણ ટાઉનશિપમાં ટીમ ત્રાટકી મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા આવાસ ભાડેથી અપાતા હોવાની સુચનાના આધારે આજે એક સાથે…
View More ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ