રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે સિવિલમાં દાખલ દર્દી પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યાની ઘટનાથી…
View More સિવિલમાં અકસ્માતગ્રસ્ત દર્દીના ખિસ્સામાંથી ગાંજો મળ્યો!rajkot news
આજી ડેમ પાસેના અણિયારા ગામના યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમા આવેલા અણીયારા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના મામલે આજીડેમ…
View More આજી ડેમ પાસેના અણિયારા ગામના યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાતખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી
જાહેર માર્ગ પણ દબાવી દીધો, પોલીસ બંદોબસ્ત આપવામાં ટીડીઓ-મામલતદારની ફેંકાફેકીનો આક્ષેપ રાજકોટના મોરબીરોડ ઉપર આવેલ ખીજડિયા ગામની ગૌચરની પાંચ એકર જમીનમાં એક વગદાર શખ્સે ગેરકાયદે…
View More ખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકીમાધાપર ચોકડીએ સર્વિસ રોડ પાંચ વર્ષથી બંધ
માધાપર ચોકડી ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી શરૂૂ થતાં સાથે રહેલ સર્વીસ રોડ આશરે 5 વર્ષથી બંધ છે.માધાપર ચોકડી નો ફ્લાય ઓવર બ્રિજ નું કામ…
View More માધાપર ચોકડીએ સર્વિસ રોડ પાંચ વર્ષથી બંધસૌરાષ્ટ્ર યુનિ.ના 40,015 વિદ્યાર્થીઓનો રવિવારે પદવીદાન સમારંભ
84 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 123ને ગોલ્ડ મેડલ અપાશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59 મો પદવીદાન સમારંભ આગામી…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના 40,015 વિદ્યાર્થીઓનો રવિવારે પદવીદાન સમારંભચોટીલા નજીકથી 31 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો અવનવા કિમીયા કરી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે બુટલેગરો ઉપર સ્ટ્રેટ મોનીટરીંગ સેલની ટીમે ઘોસ બોલાવી હોય તેમ અનેક વખત…
View More ચોટીલા નજીકથી 31 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંઅક્ષરધામ સોસાયટીનો હિરેન સુધરતો જ નથી, ત્રીજીવાર બોગસ તબીબ તરીકે ઝડપાયો
રાજ્યભરમાંથી બોગસ તબીબો ઝડપાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે.રાજકોટ નજીકના ખોરાણા ગામમાંથી પણ એસઓજીએ ધો. 12 પાસ નકલી તબીબ હિરેન મહેશભાઈ કાનાબાર (ઉ.વ.36)ને ઝડપી લીધો છે.ચોંકાવનારી…
View More અક્ષરધામ સોસાયટીનો હિરેન સુધરતો જ નથી, ત્રીજીવાર બોગસ તબીબ તરીકે ઝડપાયો‘તારા પપ્પા ભિખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી પરિણીતાને ત્રાસ
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં 15 દિવસથી માવતરે રહેતી પરિણીતાએ જૂનાગઢ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ‘તારા પપ્પા ભીખારી છે, તને રસોઈ પણ આવડતી…
View More ‘તારા પપ્પા ભિખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી પરિણીતાને ત્રાસમાજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર માજોઠીનગરમાં ઓટો રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી 36 બોટલ દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.78…
View More માજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયારેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોત
મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતો યુવાન રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લિફ્ટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 20…
View More રેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોત