કાલાવડ રોડ વામ્બે આવાસના ક્વાર્ટરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આપઘાતનું…
View More વામ્બે આવાસના કવાર્ટરમાં રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાતrajkot news
મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો
ફલેટમાં રોકાણના નામે 16 લાખની હોમલોન કરાવી બાંધકામ પુરુ નહીં કરતા પોલીસ ફરિયાદ રાજકોટના ખોરાણા રહેતા સેન્ટીંગનું કામ કરતા વેપારીને રાજકોટ નજીક મોટાવડામાં ફ્લેટમાં રોકાણ…
View More મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયોરાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોત
રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી યોગા કરીને ઉતરતા…
View More રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોતમાર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા શખ્સે ફાકી માગી આધેડને છરીનો ઘા ઝીંકી દીધો
શહેરમા સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા આધેડ માર્કેટીંગ યાર્ડ પાસે હતા. ત્યારે અજાણ્યા શખસોએ ફાકી માંગી હતી. આધેડે ફાકી નહી આપતા…
View More માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા શખ્સે ફાકી માગી આધેડને છરીનો ઘા ઝીંકી દીધોનાનામવા, કોઠારિયા અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં કાલથી મળશે ડાયાલીસિની સુવિધા
વ્યક્તિની કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાંના બિનજરૂૂરી પદાર્થો દૂર કરવાનું અને…
View More નાનામવા, કોઠારિયા અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં કાલથી મળશે ડાયાલીસિની સુવિધારાજવી પરિવારની જમીનના છ કેસોનો ટૂંક સમયમાં ચુકાદો, આજે છેલ્લી સુનાવણી
આજના બોર્ડમાં કલેક્ટર દ્વારા 39 મહેસૂલી કેસોની સુનાવણી રાજકોટના નવા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ મહેસૂલી અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે…
View More રાજવી પરિવારની જમીનના છ કેસોનો ટૂંક સમયમાં ચુકાદો, આજે છેલ્લી સુનાવણીઅભ્યાસ વગર સ્ટેન્ડિંગ બોલાવતા ફજેતો, ચાર દરખાસ્ત પેન્ડિંગ
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 70 પૈકી ચાર દરખાસ્ત અભ્યાસ માટે રાખી બાકીની 66 દરખાસ્તના રૂપિયા 101 કરોડના ખર્ચને બહાલી શીતલપાર્ક રોડના અસરગ્રસ્તોને આપવામાં આવેલ વળતર…
View More અભ્યાસ વગર સ્ટેન્ડિંગ બોલાવતા ફજેતો, ચાર દરખાસ્ત પેન્ડિંગહિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોત
રાજકોટમા કારખાનામા કામ કરતા પિતા – પુત્ર ગોંડલ જઇ રહયા હતા. ત્યારે શાપર નજીક અજાણ્યા ટ્રક ચાલકે પિતા – પુત્રનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો…
View More હિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોતરાજકોટના લોકમેળાનું નામ આપવા લોકોને અપીલ
તા.1 ઓગસ્ટ સુધીમાં એન્ટ્રી મોકલી શકાશે રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા. 14થી 18 ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
View More રાજકોટના લોકમેળાનું નામ આપવા લોકોને અપીલઆમીર ખાનના paani પ્રોજેક્ટમાં રાજકોટની દીકરીનું પાણીદાર યોગદાન
પાની ફાઉન્ડેશન અને સત્યમેવ જયતે ટેલિવિઝન શોમાં રાજકોટના લિપિ મહેતાનું યોગદાન રાજકોટવાસીઓને આપે છે પ્રેરણા અને ગૌરવ પાની ફાઉન્ડેશનના ફાઉન્ડર આમીર ખાન એનજીઓની દરેક…
View More આમીર ખાનના paani પ્રોજેક્ટમાં રાજકોટની દીકરીનું પાણીદાર યોગદાન