સંત કબીર રોડ પર કેન્સરની બીમારીથી આધેડનું મૃત્યુ રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવ વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બેના મોત નિપજ્યા હતાં.…
View More કારની સફાઈ કરતા નેપાળી યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતrajkot news
મોરબી રોડ પર વાઇબ્રન્ટ સમિટના કારણે ટ્રાફિક જામ, બે કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છનો વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા ભારે વાહનોને મુખ્ય…
View More મોરબી રોડ પર વાઇબ્રન્ટ સમિટના કારણે ટ્રાફિક જામ, બે કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગીકાલાવડ રોડ પર બે સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 9.50 લાખ મતાની ચોરી
પૈસા ગુમાવનાર દંપતીના એકલૌતા પુત્રનું અઠવાડિયા પહેલા જ અવસાન થયું હતુ : આરોપી હાથવેતમાં કાલાવડ રોડ પરની ગોકુલમ હાઉસિંગ સોસાયટી અને તેની બાજુમાં આવેલી સોસાયર્ટીમાં…
View More કાલાવડ રોડ પર બે સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 9.50 લાખ મતાની ચોરીગાયકવાડીમાં મફતમાં મચ્છી માગી વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરમાં ગાયકવાડી કીટીપરા કવાર્ટરમાં રહેતા મચ્છીના ધંધાર્થી પાસે ત્રણ શખ્સોએ મફતમાં મચ્છી માંગી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ગાયકવાડીમાં મફતમાં મચ્છી માગી વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલોસોના-ચાંદીમાં તોફાની તેજી: ચાંદીમાં 10,000નો વધારો, સોનું રૂા.2100 વધ્યું
રાજકોટમાં ચાંદીનો ભાવ રૂા.2,65,000 અને સોનાનો ભાવ રૂા.1,45,000ને આંબ્યો: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં આજે 75 ડોલરનો વધારો નોંધાયો સપાતાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં જોરદાર તેજી…
View More સોના-ચાંદીમાં તોફાની તેજી: ચાંદીમાં 10,000નો વધારો, સોનું રૂા.2100 વધ્યુંગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં સૌથી ઠંડો દિવસ
રાજકોટ 8.9, નલિયા 8.6 ડિગ્રીએ ઠુઠવાયું, અમરેલીમાં 9.7 ડિગ્રી ગુજરાતવાસીઓ કાતીલ ઠંડીમાં ઠુંઠવાય રહ્યાં છે. સતત ઉતરોત્તર વધતી જતી ઠંડીથી અસર જનજીવન પર પણ…
View More ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં સૌથી ઠંડો દિવસઅમેરિકા હોય કે ચીન, ભારતને અવગણવું હવે શકય નથી: મોદી
ભારત વિશ્ર્વની ત્રીજી અર્થ વ્યવસ્થા બનવાની દિશામાં, ભારત પાસે સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વિશ્ર્વનું ત્રીજુ એવિએશન માર્કેટ બે દાયકા પૂર્વે સપનાથી શરૂ થયેલી…
View More અમેરિકા હોય કે ચીન, ભારતને અવગણવું હવે શકય નથી: મોદીવાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રી
એક સમયે ગુજરાત ‘ વાપી થી તાપી’ સુધી જ ઓળખાતુ હતુ, હવે ગુજરાત ચારેય દિશામાં ‘મેન્યુફેકચરિંગ હબ’ તરીકે વિકસ્યુ: હર્ષ સંઘવી રાજકોટ ખાતે યોજાયેલ સમિટમાં…
View More વાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રીLIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા હતા.મહાદેવની પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ સભા…
View More LIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજવાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ
રાજકોટમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતની કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના…
View More વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ