પોલીસ કોઈને હેરાન ન કરે મારા પરિવારે દેણું ભરી દીધું છે, મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો, મૃતક પાસેથી ચિઠ્ઠી મળી આવી ઓનલાઇન ગેમિંગને કારણે…
View More ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાતrajkot news
પોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારો
વહેલી સવારે મોઢે બુકાની બાંધી નંબર વગરના બે સ્કૂટરમાં આવી કાંકરીચાળો કરી ગયા નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને અડપલું ભારે પડશે, શોધવા પોલીસની 8 ટીમો…
View More પોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારોપ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરમાં, કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂૂપે સમીક્ષા બેઠક…
View More પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરમાં, કલેક્ટરે સમીક્ષા બેઠક યોજીફરિયાદ-સંકલનની બેઠકમાં રિ-સરવે, જર્જરિત મકાનો અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયા
રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા…
View More ફરિયાદ-સંકલનની બેઠકમાં રિ-સરવે, જર્જરિત મકાનો અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયાNFSA અંતર્ગત ઈ-કેવાયસીની 93. 67 ટકા કામગીરી પૂર્ણ
પી.એમ.પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની સ્ટીયરિંગ કમ મોનીટરીંગ કમિટી તથા જિલ્લા/શહેર પુરવઠા સલાહકાર સમિતિ ની મિટિંગ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર…
View More NFSA અંતર્ગત ઈ-કેવાયસીની 93. 67 ટકા કામગીરી પૂર્ણસૌરાષ્ટ યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં બઘડાટી
બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બે સભ્યોને સમાવવા સામે 63માંથી 55 સભ્યોના વિરોધ બાદ કુલપતિના પારોઠના પગલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી.જેમાં ગરમા ગરમીના દ્રશ્યો…
View More સૌરાષ્ટ યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં બઘડાટીમંજૂરી વગર મંડપ, છાજલી નાખનાર 21 ધંધાર્થીઓને રૂા.2,51,500નો દંડ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/01/2026થી 15/01/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો…
View More મંજૂરી વગર મંડપ, છાજલી નાખનાર 21 ધંધાર્થીઓને રૂા.2,51,500નો દંડમનપા ફડાકા કાંડ : ઈજનેરો લડી લેવાના મૂડમાં, ધગધગતો રિપોર્ટ તૈયાર
સ્ટેન્ડિંગ ચેરમેને એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની આપેલી ખાતરી પોકળ સાબિત થતાં ઈજનેરોમાં ભારે રોષ વ્યાપ્યો મ્યુનિસિપલ કમિશનર રજા પરથી આવ્યા બાદ ફરી વખત જોરદાર રજૂઆત કરી…
View More મનપા ફડાકા કાંડ : ઈજનેરો લડી લેવાના મૂડમાં, ધગધગતો રિપોર્ટ તૈયારઆજી વસાહતમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યા
આજીવસાહતમાં આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઈ વસંતભાઈ ચાવડા(ઉ.35)ને અગાઉના ઝઘડામાં ખાર રાખી તેના ઘર પાસે રહેતા રમેશ પૂજા સોલંકી,ગિરધર ઉર્ફે ગિધો,પુંજા સોલંકી,ભાવેશ મનુ સુમસેરા,ધવલ હમીરભાઈ,જયદીપભાઈ હમીરભાઈ અને…
View More આજી વસાહતમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યાદુકાન વેચાણના 11 લાખની ઉઘરાણી કરતાં આધેડને બે શખ્સોએ ફડાકા ઝીંકી ધમકી આપતા ફિનાઈલ પીધું
વિજયનગરનો બનાવ, આપઘાતનો પ્રયાસ કરનાર શાકભાજીના ધંધાર્થીને સારવારમાં ખસેડાયા શહેરમાં થોરાળા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા આધેડે જુના માર્કેટ યાર્ડમાં આવેલી ભાયુ ભાગની દુકાન રૂા.1.05 કરોડમાં…
View More દુકાન વેચાણના 11 લાખની ઉઘરાણી કરતાં આધેડને બે શખ્સોએ ફડાકા ઝીંકી ધમકી આપતા ફિનાઈલ પીધું