મોરબી રોડ ઉપર પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પી લેતાં તબિયત લથડી શહેરમાં આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં રહેતાં પ્રૌઢે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ખોડિયારનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસrajkot news
બાપુનગર સ્મશાનના મેનેજરે પ્રેમલગ્ન બાદ પત્ની સાથે મનમેળ નહીં થતાં વખ ઘોળ્યું
બાબરિયા કોલોનીની ઘટના; યુવકની હાલત ગંભીર શહેરમાં જલારામ ચોક પાસે આવેલ ધર્મજીવન-1માં રહેતાં અને બાપુનગર સ્મશાનમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં યુવાને પ્રેમ લગ્ન બાદ પત્ની…
View More બાપુનગર સ્મશાનના મેનેજરે પ્રેમલગ્ન બાદ પત્ની સાથે મનમેળ નહીં થતાં વખ ઘોળ્યુંઅહિંયા કેમ ગાળો બોલો છો કહી ખોડિયારનગરના યુવાનને ફડાકા ઝીંકયા
ચાર શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ આજીવસાહતમાં ખોડિયારનગરમાં રહેતા શુભમ અરવિંદભાઇ ચાવડા(ઉ.વ.25)એ રવી મકવાણા,અજય મહેશ મકવાણા,શનિ ઉર્ફે લાલો અશોક મકવાણા અને મહેશનું…
View More અહિંયા કેમ ગાળો બોલો છો કહી ખોડિયારનગરના યુવાનને ફડાકા ઝીંકયાકોલેજિયન યુવાનને રિક્ષામાં બેસાડી ઊલટી-ઉબકાનાં બહાના કરી ખીસ્સામાંથી 34 હજારની રોકડ સેરવી લીધા
મૂળ ચોટીલાના અને હાલ માંડાડુંગરમાં રહેતા અને જસાણી કોલેજમાં અભ્યાસ કરતા પ્રભાતભાઇ વનરાજભાઇ જંજવાડીયા(ઉ.વ.20)ને ગઈકાલે આજીડેમ ચોકડી પાસે રીક્ષા ગેંગ ભટકાઈ હતી અને આ ટોળકીએ…
View More કોલેજિયન યુવાનને રિક્ષામાં બેસાડી ઊલટી-ઉબકાનાં બહાના કરી ખીસ્સામાંથી 34 હજારની રોકડ સેરવી લીધારાજકોટમાં 27મીથી રણજી-IPL ખેલાડીઓની જોવા મળશે ફટકાબાજી
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન-ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં 154 ટીમો ટકરાશે; નાયબ મુખ્યમંત્રી, ઈન્ટરનેશનલ ખેલાડીઓને આમંત્રણ ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી…
View More રાજકોટમાં 27મીથી રણજી-IPL ખેલાડીઓની જોવા મળશે ફટકાબાજીઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ મીટ લાંબી કૂદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિ
ચોથો ક્રમાંક મેળવવાની સાથે સાથે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ ક્વોલિફાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં એથ્લેટિક્સ રમતમાં ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં એક નવી અને ગૌરવસભર સિદ્ધિ…
View More ઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ મીટ લાંબી કૂદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિમહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા શહેર-જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી
તાજેતરમાં મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની થયેલ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવારોની જીત થઇ છે અને ફરી એક વાર દેશમાં ભાજપની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
View More મહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા શહેર-જિલ્લા ભાજપ દ્વારા ઉજવણીઅશાંતધારાનો નિર્ણય નહીં થતાં દસ્તાવેજો અટક્યા
28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી, સરકારે કોઈ નિર્ણય નહીં લેતાં દસ્તાવેજો નહીં નોંધવા કલેકટરની સૂચના રાજકોટ શહેરની અશાંતધારા હેઠળ આવતી 28 જેટલી સોસાયટીઓમાં સરકાર દ્વારા…
View More અશાંતધારાનો નિર્ણય નહીં થતાં દસ્તાવેજો અટક્યાહાર્ટએટેક: ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા થયેલા પંજાબી યુવકનું હાર્ટફેઈલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હાયે તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા…
View More હાર્ટએટેક: ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા થયેલા પંજાબી યુવકનું હાર્ટફેઈલકાનૂની વિવાદ ઉભો થતાં મનપાના 7 પ્લોટની હરાજી સ્થગિત
એક પ્લોટ માટે અરજદારે નોટિસ ફટકારી, જ્યારે બે મોકાના પ્લોટની મેટર હાઈકોર્ટમાં પહોંચી ખેડૂત પાસેથી જાહેર સુખાકારી માટે મફતમાં લીધેલી જમીનનું વેચાણ કયા કાયદાના આધારે…
View More કાનૂની વિવાદ ઉભો થતાં મનપાના 7 પ્લોટની હરાજી સ્થગિત