શહેરના હરી ધવા માર્ગ પર રહેતી 30 વર્ષીય પરિણિતા બંસી રૈયાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાતનું કારણ જાણવા ન…
View More હરિધવા રોડ પર પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંrajkot news
પોલીસની આબરૂ ઉપર ‘ઘા’ કરનાર ટોળકીની રોબોટવોક અને દેડકાદોડ
ઓય માડી ઓય બાપલીયાનો ‘રાગ’ છેડાવતી પોલીસ, ‘ધાક’ જમાવવાનું પરાક્રમ જીવનભર યાદ રહે તેવી ટ્રીટમેન્ટ રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર…
View More પોલીસની આબરૂ ઉપર ‘ઘા’ કરનાર ટોળકીની રોબોટવોક અને દેડકાદોડફન સ્ટ્રીટમાં ફુલ મોજ, બાળકો સાથે મોટેરા પણ ઉમટયા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે ખાસ એક દિવસની ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રેસકોર્સમાં આવેલી આર્ટ…
View More ફન સ્ટ્રીટમાં ફુલ મોજ, બાળકો સાથે મોટેરા પણ ઉમટયારામેશ્ર્વર સોસાયટીમાં પ્રૌઢને પેટમાં દુ:ખાવો ઉપડતા બેભાન હાલતમાં મોત
કોઠારીયા રોડ પીપળીયા હોલ પાસે રામેશ્વર સોસાયટી-3માં રહેતાં ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ કચ્છવા-રાજપૂત (ઉ.વ.55)ને રાતે બે વાગ્યે પેટમાં દુ:ખાવો ચાલુ થયા બાદ બેભાન જેવા થઇ જતાં સિવિલ…
View More રામેશ્ર્વર સોસાયટીમાં પ્રૌઢને પેટમાં દુ:ખાવો ઉપડતા બેભાન હાલતમાં મોતમનપાનું કાલે બોર્ડ: ઇજનેર ફડાકા કાંડ ગુંજશે
સંભવત: છેલ્લું બોર્ડ હોવાથી વિરોધપક્ષે સળગતો મુદ્દો ઉઠાવ્યો, કાલે જોવાશે શક્તિ પ્રદર્શન મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતી કાલે મળનાર છે. સંભવત ચૂંટણી આચરસહિતાના કારણે જૂની…
View More મનપાનું કાલે બોર્ડ: ઇજનેર ફડાકા કાંડ ગુંજશેજંગલેશ્ર્વરના દબાણકારોની છેલ્લી સુનાવણી, કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂ
રાજકોટના જંગલેશ્વરમાં પૂર્વ મામલેદાર દ્રારા 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને કલમ 61 મૂજબ છેલ્લી નોટિસનું આજે છેલ્લું હિયરીંગ હતુ.મિલકત ધારકોને…
View More જંગલેશ્ર્વરના દબાણકારોની છેલ્લી સુનાવણી, કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂઅશાંત ધારાનો મુદ્દો અંતે શાંત, મુદતમાં પાંચ વર્ષનો વધારો કરતી રાજ્ય સરકાર
રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદ્દત 13 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દત વધારી 16 જાન્યુઆરી, 2031 કરવામાં આવી હોવાનું પશ્ચિમ…
View More અશાંત ધારાનો મુદ્દો અંતે શાંત, મુદતમાં પાંચ વર્ષનો વધારો કરતી રાજ્ય સરકારમચ્છરજન્ય રોગચાળાની વિદાય: શરદી-ઉઘરસનો ઉપાડો
આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી હાથ ધરી ગંદકી સબબ 221 આસામીઓને ફટકારી નોટિસ મનપાના અરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી હાથ…
View More મચ્છરજન્ય રોગચાળાની વિદાય: શરદી-ઉઘરસનો ઉપાડોપુનિતનગરમાં નવમા માળેથી નીચે પટકાતા 10 વર્ષના બાળકનું મોત
કોઠારીયાની એક સોસાયટીમાં રહેતાં કારખાનેદારનો 10 વર્ષનો પુત્ર પુનીતનગરમાં નવમા માળે દાદાના ઘરે ગ્રીલ પર લપસીયું ખાતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં…
View More પુનિતનગરમાં નવમા માળેથી નીચે પટકાતા 10 વર્ષના બાળકનું મોતRSSના વડા ભાગવતનું રાજકોટમાં આગમન
ત્રણ દિવસ રાજકોટમાં શ્રેણીબધ્ધ વાર્તાલાપ કરશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનું…
View More RSSના વડા ભાગવતનું રાજકોટમાં આગમન