રૂડાનગરમાં વૃદ્ધાને મકાન નામે કરી આપી દેવાનું કહી પુત્રની મારી નાખવાની ધમકી

વિરાણી ચોક વાળુ મકાન આપી દે નહીંતર તને અને તારા દીકરાને છરીના ઘા ઝીંકી દઈસ તેવી ધમકી આપી રૂૂડા નગર પાસે આવેલી સરિતા વિહાર સોસાયટીમાં…

View More રૂડાનગરમાં વૃદ્ધાને મકાન નામે કરી આપી દેવાનું કહી પુત્રની મારી નાખવાની ધમકી

ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયા બાદ 21 વર્ષની યુવતી રાજકોટ પંથકના સગીરને ભગાડી ગઈ!

સુરત રેલવે સ્ટેશનેથી બંન્નેને શોધી કાઢ્યા, બંન્ને જીવવા મરવાની કસમ ખાઈ સાથે ભાગી ગયા હતાં એક 21 વર્ષની યુવતી રાજકોટ પંથકના 17 વર્ષના સગીરને ભગાડી…

View More ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થયા બાદ 21 વર્ષની યુવતી રાજકોટ પંથકના સગીરને ભગાડી ગઈ!

રાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ, સુરત, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગોધરા અને વડોદરામાં પોસ્ટઓફિસ, પાસપોર્ટ ઓફિસ, પારૂલ યુનિવર્સિટી, રાજકોટની ફેમિલી કોર્ટને ધમકી મળતા પોલીસ ધંધે લાગી રાજકોટ સહીત ગુજરાતની એક…

View More રાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ભીલવાસમાં જૂના ઝઘડામાં સમાધાનનું કહી યુવાનના વાળ પકડી ચાર શખ્સે માર માર્યો

સદર બજારમાં ખાટકીવાસ પાસે રહેતા સદામભાઇ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) સમાધાન કરવા માટે ભીલવાસ મેઇન રોડ પર આવેલ મિસ્ટર ચિકન હોટલ પાસે બોલાવી ઈરફાન, રાહુલસિંહ, અરમાન…

View More ભીલવાસમાં જૂના ઝઘડામાં સમાધાનનું કહી યુવાનના વાળ પકડી ચાર શખ્સે માર માર્યો

5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 6 માસની સજા

શહેરમાં રહેતી મહિલાએ સગા સંબંધીના દાવે પુત્રીની લગ્ન પ્રસંગ માટે હાથ ઉછીના આપેલા રૂૂપિયા પાંચ લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો…

View More 5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 6 માસની સજા

વસતી ગણતરી માટે તંત્રની તૈયારી, ખાસ અધિકારીઓની કરાઇ નિમણૂક

ભારત સરકાર દ્વારા આગામી ‘વસ્તી ગણતરી-2027’ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વસ્તી ગણતરી માટે સ્ટાપની…

View More વસતી ગણતરી માટે તંત્રની તૈયારી, ખાસ અધિકારીઓની કરાઇ નિમણૂક

મનપાનું બોર્ડ 10 મિનિટમાં પૂર્ણ, વિપક્ષના વિરોધ વચ્ચે બે અરજન્ટ દરખાસ્ત મંજૂર

ફ્લાવર બેડમાં હપ્તા સિસ્ટમ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને મેદાન ફાળવણીનો માર્ગ મોકળો મહાનગરપાલિકાની સ્પે.જનરલ બોર્ડ આજરોજ મળેલ અગાઉ તૈયાર થયેલ 11 દરખાસ્ત ઉપરાંત વધુ બે…

View More મનપાનું બોર્ડ 10 મિનિટમાં પૂર્ણ, વિપક્ષના વિરોધ વચ્ચે બે અરજન્ટ દરખાસ્ત મંજૂર

રાજકોટમાં 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સોની ધરપકડ

રાજકોટ એસઓજીની ટીમે પકડાયેલા બન્ને શખસોને વનવિભાગ હવાલે કર્યા રાજકોટમાં રૂૂ. 46.20 લાખની કીમતની 0.462 કી.ગ્રા. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે અમદાવાદના બે શખ્સોને ગ્રીનલેન્ડ…

View More રાજકોટમાં 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સોની ધરપકડ

પારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારી

યુવતી કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી, વૃધ્ધ પોતાના ઘરે લઈ જતાં પત્નીને ન ગમ્યું રાજકોટ શહેરમાં શાપર વેરાવળમાં ગઈકાલે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલી એક 21…

View More પારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારી

નિર્લિપ્ત રાય એક્શન મોડમાં, ગોંડલ પોલીસના ખબર લીધા

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી જેમાં રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લામાં ગેરકાયદે…

View More નિર્લિપ્ત રાય એક્શન મોડમાં, ગોંડલ પોલીસના ખબર લીધા