રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગના સીધા માર્ગદર્શન…
View More મેટોડામાંથી મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સ ધોરાજીથી ઝડપાયોrajkot news
પત્નીએ છુટાછેડાના રૂા.10 લાખની માંગણી કરતા ગાંધીગ્રામ પોલીસના હોમગાર્ડનો આપઘાતનો પ્રયાસ
પત્ની, સાસુ-સસરા અને સાળો સાત વર્ષથી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ રાજકોટ શહેરમાં ઘંટેશ્વર પાસે રહેતા અને ગાંધીગ્રામ પોલીસમાં હોમગાર્ડની ફરજ બજાવતા યુવાને તેમના પત્ની,સાસુ-સસરા અને…
View More પત્નીએ છુટાછેડાના રૂા.10 લાખની માંગણી કરતા ગાંધીગ્રામ પોલીસના હોમગાર્ડનો આપઘાતનો પ્રયાસસ્મૃતિ ઇરાની લાપતા, ગેસના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ
મહિલાઓએ શાકભાજીનો હાર પહેર્યો, કાર્યકરોએ બાટલા ઉપાડ્યા ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો થતા રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના હરીધવા રોડ ઉપર…
View More સ્મૃતિ ઇરાની લાપતા, ગેસના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધમનપાનો અણઘડ નિયમ, સ્વિમિંગપુલમાં નવા નિશાળીયાઓને એક વર્ષનું સભ્ય પદ
ત્રિમાસિકના છ સેશન્સ પૂરા કરવાનો નિયમ અભેરાઇએ ચડાવી દેતાં તંત્રને લાખોની નુકસાની, તરવૈયાઓની સમસ્યામાં વધારો ઇન્ડોર સ્ટેડિયમ અને સ્પોર્ટ ફેસિલિટીના ફીના દરો રિવાઇઝડ કરાયા મહાનગરપાલિકાના…
View More મનપાનો અણઘડ નિયમ, સ્વિમિંગપુલમાં નવા નિશાળીયાઓને એક વર્ષનું સભ્ય પદએસ.ટી. બસ પોર્ટમાં તૂટેલી રેલીંગોથી મુસાફરો પર જોખમ, તંત્રની બેદરકારી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પટેલ જયંતીભાઈ હિરપરા ની સંયુક્ત યાદી જણાવે…
View More એસ.ટી. બસ પોર્ટમાં તૂટેલી રેલીંગોથી મુસાફરો પર જોખમ, તંત્રની બેદરકારીબામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી 40 ખેતરોમાં ઘઉંના પાકનું નિકંદન
ડુંડીમાં એકપણ દાણો ન આવ્યો; પ્રદૂષિત પાણીથી બેટી નદી ઝેરીલી બની, કલેકટર-મામલતદાર-ટીડીઓ- પ્રદૂષણ વિભાગને રજૂઆત છતાં કોઇ પગલા નહીં રાજકોટ જિલ્લાના બેટી રામપર ગામે આવેલ…
View More બામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી 40 ખેતરોમાં ઘઉંના પાકનું નિકંદનઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતા 15 વર્ષના તરુણે ડિપ્રેશનમાં ગળેફાંસો ખાધો
ભોમેશ્વરવાડી શેરી નં.4માં રહેતા 15 વર્ષના કિશોરએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન અવાજ આવતા પિતા…
View More ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતા 15 વર્ષના તરુણે ડિપ્રેશનમાં ગળેફાંસો ખાધોબેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયા
શહેરના બેડીનાકા ટાવર પાસે આવેલા મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેફીલ માણતા 7 બંગાળી શખ્સોને ઝડપી લઈ મહેફીલમાંથી દારૂની ત્રણ…
View More બેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયાગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી અને એક વર્ષ પહેલા જ લગ્નના તાતણે બંધાયેલી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More ગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાય
ચાર્જ સંભાળતા પૂર્વ પાંચ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી, બપોર બાદ સીધા ગોંડલ જશે રાજકોટ રેન્જ આઈજી સહિત 37 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજકોટના…
View More રાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાય